________________
( ૩૦ ). અથ–હવે કામદેવ પણ સામ દાન આદિક ઉપાયને તજીને તે અબલાને પણ કેવલ દંડગોચર કરવા લાગ્યા. ૮૬ ભૂષi વહેં શાં રમાનં વન
: कामातया तथा पुष्प-माला ज्वाला इवेक्षिताः ॥ ८७ ॥
અથર–એવીરીતે કામથી પીડાયેલી તે આભૂષણને દૂષણતરીકે, વચને શત્રુતરીકે, પિતાના ભુવનને વનતરીકે તથા પુષ્પમાલાને અગ્નિની જવાલાતરીકે જોવા લાગી. ૮૭
सौकुमार्यमहो तस्या-यत्पौष्पैरपि सायकैः ।। अनंगेनाहता भेजे । दशां जीवितनाशिनी ॥ ८८ ॥
અર્થ-અહો! તેણુનું સુકુમાલપણું તે જુએ? કે જે કામદેવવડે કરીને પુષ્પનાં બાણેથી હણાતી થકી પણ પ્રાણહારક દશાને પ્રાપ્ત થઈ. એ ૮૮ છે
अथ तस्या वयस्याभिः । सुरेंद्रोपयमस्पृहां ॥ વોધિત સાઇsgણ–રોગ્યજ્ઞામાતૃછામત ૮૧ //.
અર્થ:-હવે સખીઓએ સુરેદ્રદત્તને પરણવાની તેણીની ઈચ્છા જણાવ્યાથી સાગરશ્રેણી પણ લાયક જમાઇની પ્રાપ્તિથી ખુશી થયો.
भैषीचाप्तानरांस्तस्मै । पुत्रीं दातुं तदोकसि ।। याचतां ददतां वापि । कन्यां किंचिन्न लाघवं ॥ ९० ॥
અર્થ–પછી પોતાની પુત્રી આપવા માટે તેણે પોતાના માન્ય પુરુષને તેને ઘેર મોકલ્યા, કેમકે કન્યા માગવામાં અથવા દેવામાં કઈ પણ હલકાઈ થતી નથી. જે ૯૦ છે
समुद्रदत्तं समुदः । प्रजजल्पुरुपेत्य ते ॥ . तवोपयच्छता सूनुः । सागरस्यांगजामिति ॥ ९१ ॥
અર્થ:–તેઓ સમુદ્રદત્ત પાસે આવીને હર્ષ સહિત કહેવા લાગ્યા કે તમારા પુત્રને સાગરષ્ટીની કન્યા સાથે પરણાવે ? ૯૧ |
सुरेन्द्रोऽसौ महातेना । विमलस्त्रासवर्जितः ॥ तप्तगांगेयगौरांगी । सुभद्रापि शुभाकृतिः ॥ १२ ॥
અર્થ – સુરેદ્રદત્ત મહાતેજસ્વી નિર્મલ તથા નિભય છે, તેમ સુભદ્રા પણ તપેલાં સુવર્ણ સરખાં ગેર શરીરવાળી અને સુંદર આકારવાળી છે. દર .