SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૫) निहंतुमहितं भ्रातु-रातुरा मातुराज्ञया । निर्गता मोहमारादीन् । पूर्व हन्मः स्ववैरिणः ॥ २९ ॥ અથ–માતાની આજ્ઞાથી ભાઈના શત્રુને મારવાને આતુર થઈ નીકળેલા એવા આપણે પ્રથમ મેહ તથા કામ આદિક આપણ શત્રુઓને મારવા જોઈએ. જે ૨૦ છે उपक्रनंति बाह्यारीन् । जेतुं जगति जन्मिनः ॥ कामाद्यैर्हतसर्वस्वं । न स्वं जानंति बालिशाः ॥३०॥ અર્થ: આ જગતમાં પ્રાણુઓ બાહ્ય શત્રુઓને જીતવાને પ્રયત્ન કરે છે, પરંતુ કામ આદિક શત્રુએ પિતાની જે સર્વ મિલકત લૂંટી લે છે, તેને તે તે મૂખ જાણી શકતા નથી. એ ૩૦ છે बंधवो बंधनं योषा । सदोषा विषया विषं ॥ जानंतोऽपीत्यनार्या ही । स्वकार्याय पराङ्मुखाः ॥ ३१ ॥ અથ–બંધુએ બંધન સરખા છે, સ્ત્રીએ દોષવાળી છે તથા વિષય વિષસમાન છે, એમ જાણતાં થકાં પણ મૂખ લેકે આત્મકાર્ય માટે બેદરકાર રહે છે. એ ૩૧ न प्रेमधामवनिता न नितांतपुष्टा । लक्ष्म्यो न लक्षणलसद्वपुषस्तनूजाः ॥ नो रा निरंतरहृदः सुहृदः कदाचिदालंबनं निपततां नरकांधकूपे ॥ ३२ ॥ અર્થ નરકરૂપી અંધ કુવામાં પડતા પ્રાણીઓને પ્રેમાળ સ્ત્રીએ, અબ એકઠી કરેલી લક્ષ્મી, લક્ષણયુક્ત શરીરવાળા પુત્ર તથા અંતરહિત દયવાળા મિત્રો પણ કોઈ પણ વખતે આલંબનરૂપ થતા નથી. एवं संसारवैराग्यात् । प्रचेलिमो वयं ततः ॥ विषवल्लीमिव त्यक्त्वा । पल्ली दूरे दिशैकया ॥ ३३ ॥ અર્થ –એવી રીતે સંસારપરથી વૈરાગ્ય થવાથી અમે વિષવલ્લીની પેઠે તે પલ્લી દૂર છોડીને ત્યાંથી એક દિશાતરફ ચાલવા લાગ્યા. तीर्थ कंचन याचंतः । पापप्रक्षालनक्षमं ॥ वयं ददृशिमः कापि । दृढवत्यभिधं गुरुं ॥ ३४ ॥ અથ–પાપોને ધેવામાં સમર્થ એવા કેઈક તીર્થની શોધ કરતાથકા અમેએ એક જગાએ દઢવ્રતી નામના ગુરૂને જોયા. ૩૪
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy