SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૩ ) - અર્થ- અરે! સ્ત્રીઓની વિઠાઇને ધિક્કાર છે, કે જેઓ આવા નેહી માણસને પણ પોતાના બાપને મારનારની પેઠે મારી નાખે છે. मुरूपे सुभगे स्निग्धे । यारज्यन्नात्र भर्तरि । लप्स्यते सा मयि स्थैर्य । कः श्रद्धने सुधीरिदं ॥ १६ ॥ અર્થ–મનહર રૂપવાળા, સૌભાગ્યવાળા તથા સ્નેહવાળા આ ભર્તારમાં પણ જે રજિત થઈ નહિ તે મારામાં સ્થિરતા ધરશે, એવી શ્રદ્ધા કો બુદ્ધિવાન માણસ રાખે? ૧૬ . येन स्नेहेन वद्धर्यते । येन देहोऽपि दीयते ॥ रुज इवाप्तप्रसरा-स्तमपि नंति योषितः ॥ १७ ॥ અર્થ:–પુરૂષ કે જેઓ સ્નેહથી સ્ત્રીઓનું પોષણ કરે છે, તથા પિતાનું શરીર પણ તેને સેંપી દે છે, એવી પણ સ્ત્રીઓ રોગની. પઠે વિસ્તાર પામીને (બહેકી જઈને) તેજ પુરૂષને મારે છે. આવા ईदृशं कृशधीरेषा । पुरुषं विषयाशया ॥ ही विद्वेष्टि नभोरनं घूकीव ध्वांतकाम्यया ॥ १८ ॥ અર્થ:-નીચ બુદ્ધિવાળી આ સ્ત્રી ઘુવડી જેમ અંધકારની ઇચ્છાથી સૂર્યને તેમ વિષયની ઇચ્છાથી આવા પુરૂષને પણ દ્વેષ કરે છે. ૮ रसज्ञैरौषधरसै । रसेंद्रः स्थैर्यमाप्यते ॥ નિશ્ચઢઃ શિવને શારવા-મૃગો રજુનિયંત્રઃ |૧૧ / અર્થ:– ધાતુવાદીએ ઔષધના રસથી પારાને સ્થિર કરી શકે છે, તથા દોરીથી બાંધવાથી વાંદરાને પણ નિશ્ચલ કરી શકાય છે, ૧લા कंपः प्रकंपनस्यापि । धृत्या वृत्त्यापनीयते ॥ न तु केनापि चापल्यं । त्याज्यते कामिनीमनः ॥ २० ॥ અર્થ:–વાયુનો વિગ પણ ધીરજથી વાડવડે દૂર કરી શકાય છે, પરંતુ સ્ત્રીના મનની ચપલતા કેઈથી પણ છોડાવી શકાતી નથી. પરવા ध्यात्वेति तस्या आहत्या--पहस्तेन स सत्कृपः ॥ वातेन कदलीकांड-मिव बाहुमधूनयत् ॥ २१ ॥ અર્થ:–એમ વિચારીને મારા આ દયાલુ ભાઈએ વાયુથી જેમ કેળના થંભને તેમ પોતાના ડાબા હાથથી તેણીને હાથ ખબ કંપાવ્યો. तस्या विश्वस्तघातिन्या । अन्यायोद्यतचेतसः ।। अनिच्छनिव संस्पश । कृपाणः पाणितोऽपतत् ।। २२ ।।
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy