SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ર૪) અર્થ: વળી તેઓ જીર્ણ વસ્ત્રમાં પણ દિવ્ય વસથી અધિક આનંદ માનતા હતા, તથા નીચ કેના મુખના અલીલ શબ્દને પણ તેઓ સ્તુતિતરીકે માનતા હતા. પપ समस्तवस्तुसौंदर्य-ध्वंसने पिशुनोचिते ॥ वैरिणीव शरीरेऽपि । नानुबंधं बबंध यत् ॥ ५६ ॥ અર્થ:–સઘળી વસ્તુઓની સુંદરતાને નાશ કરનારા પિશુનસરખા શરીરમાં પણ વૈરીની પેઠે તેઓ મમતા રાખતા હતા. એ પ૬ . तन्मुक्तमानमानम्य । सम्यग्भावनया रथी॥ મજાન મહામત્તિ-સત્તાવાત્તમાનઃ || ૧૦ | અર્થએવા તે માનરહિત મુનિના જોડલને ઉત્તમ ભાવનાથી અત્યંત ભક્તિ લાવીને ઉદાર મનથી અગલદત્ત ભાત પાણી આપ્યાં. तस्मिनिवृत्ते तद्रप-साधुसंघाटकोऽपरः॥ તન્ના સોડનિ તેના તદૈવ પ્રત્યાખ્યત | ૧૮ | અર્થ:-હવે તે સાધુએ ગયાબાદ તેનાજ સરખા રૂપવાળા બીજા એ સાધુઓ આવ્યા, ત્યારે તેને પણ તેણે એવી જ રીતે પ્રતિલાલ્યા. तस्मिन्नपि गते साधु-द्वंदमागात्तृतीयकं ॥ તો પરિણામધ્ય મનો િવિશ સ | અર્થ–પછી તેઓ ગયાબાદ તેવું જ ત્રીજુ સાધુનું જેડલું આવ્યું, તેને પણ પ્રતિલાભીને તે બુદ્ધિવાન અગલદત્ત વિચાર્યું કે, એ ૫૯ છે किं पुरेऽत्रास्ति दुर्भिक्षं । किं वा लोको मितंपचः ॥ रथ्या वा गहना येना-यातावेतौ पुनः पुनः ॥ १० ॥ અર્થ –શું આ નગરમાં દુષ્કાળ પડે છે? અથવા અહીંના લેકે શુ કૃપણ છે? અથવા શું શેરીએ ભીડાભીડવાળી છે, કે જેથી આ બન્ને સાધુઓ ફરી ફરીને અહીં આવ્યા! ૬૦ છે सोऽथ पप्रच्छ तौ नत्वा । साधू क युवयोः स्थितिः॥ आवां वने स्थ इत्युक्त्वा । तावप्युद्यानमीयतुः ॥ ६१ ॥ અર્થ:–પછી તેણે તેઓને નમીને પૂછ્યું કે હે મુનિએ! આપ કયાં ઉતર્યા છે? અમે વનમાં ઉતર્યા છીયે, એમ કહીને તેઓ બન્ને સાધુઓ પણ વનમાં ગયા. તે ૬૧ છે मत्वा वेलानुमानात्तौ । कृताहारौ मुनीश्वरौ । ययौ स योगिसंचार-पावनं वनमेककः ।। ६२ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy