SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૦૬ ) અ:—વળી ચારની સ્ત્રી ચારજ હોય એમ એક મૂખ પણ જાણી શકે, અને એવી સ્રીમાં પણ હું હતાશ! તે વિશ્વાસ કર્યાં, સાટે તારી ચતુરાઇને ધિક્કાર છે. ૫ ૪૧ ૫ अपत्रपिष्णुरित्युक्त्या । त्यक्त्वा राम रमां च तां ॥ મવૃત્તઃ સ પુરો જંતુ-માસસાર મહાટવી ॥ ૪૨ ॥ અર્થ:—તેણીના તે વચનથી લજ્જાતુર થઇને તે સ્ત્રી તથા તે લક્ષ્મીને છાડીને તે આગલ ચાલવા લાગ્યા, તથા એક મહાટી અટવીમાં આવી પડ્યો. ॥ ૪૨ ।। पिशाच्यो यत्र खेलति । वेश्मनीव पितुः स्त्रियः ॥ चरंति राक्षसाः शून्य - ग्रामसीनीव तस्कराः || ४३ ॥ અર્થ:—પિતાના ઘરમાં જેમ સ્ત્રીએ તેમ પિશાચીએ જ્યાં ખેલી રહી છે, તથા ઉજ્જડ ગામની સીમમાં જેમ તેમ જ્યાં ચારે ફર્યાં કરે છે, ॥ ૪૩ ૫ यत्र नानाध्व कुंजेषु । निलीनं स्तेनवत्तमः ॥ 1 સ્થાપિ દુરા♥ | સ્તીત્રતદૈવિ ॥ ૪૪ || અ—વળી જ્યાં વિવિધ માર્ગમાં રહેલા નિકુંજોમાં સૂર્યનાં અતિ આકરાં કિરાથી પણ દૂર ન કરી શકાય એવા અંધકાર ચારનીપેઠે છુપાઇ રહેલા છે, ॥ ૪૪ ૫ गुहासु क्ष्माभृतां ध्वांत - खनीषु रजनीधिया || दिवापि जज्ञिरे यत्र | वाचाटा: करटारयः || ४५ ॥ અઃ—વળી જ્યાં અંધકારની ખાણસરખી પર્વતની ગુફાઓમાં રાત્રી જાણીને દિવસે પણ વડા છૂત્કાર શબ્દ કરી રહ્યા છે, જયા अभादिभारिभिन्नेभ— कुंभभूमौक्तिकोत्करः ॥ ચત્ર તીવ્રત્રત—તારૌષ વાળતઃ ॥ ૪૬ / અ:—વળી જ્યાં સૂર્યથી ડરીને તારાઓને સમુહ જાણે આવ્યા હાય નહિ તેમ સિંહે મારેલા હાથીઓનાં કુંભસ્થલમાંથી નિકળેલા માતીઓને સમુહ શાભતા હતા. ૫ ૪૬ ૫ बिले बिले सदर्पणां सर्पाणां स्फारफूत्कृतैः ॥ वायुं विनाप्यदीप्यंत । यस्यां दवहविर्भुजः ॥ ४७ ॥ અ:—વળી જ્યાં દરેક મિલામાં રહેલા ભયંકર સર્પોના જખરા કુંફાડાઓથી વાયુવિના પણ દાવાનલ જોરથી સળગી રહેલા છે.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy