SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) तौ कुतः पथिकायासीः । क गंतासीत्यपृच्छतां ॥ કવાર તો શાંતા બંતાક્યુલિનીકરું ૨૮ | અર્થ—અને પૂછવા લાગ્યા કે હે પંથિ તું ક્યાંથી આવે છે? તથા કયાં જવાનું છે? ત્યારે અગલદત્તે કહ્યું કે હું કેશબીથી આવું છું તથા ઉજ્જયિની જવાનો છું. ૯૮ છે : तौ पुनः प्रोचतुर्विश्व-मान्य यद्यनुमन्यसे ॥ , શું થાક્યો . સાથsarછતિ | ૨૨ I અર્થ –ત્યારે વળી તેઓએ કહ્યું કે હે જગતમાન્ય! જે તું કબુલ કરે તે સંઘપતિની પાછલ જેમ સંઘ તેમ આ સઘલ સાથે તારી પાછલ ચાલે. એ ૯૯ છે कुंभी गंभीरवेदी दृ-ग्विषोऽहिदीप्यकं पुनः ॥ अर्जुनश्चौरसेनानी-रेते दुष्टा इहाध्वनि ॥ १९०० ॥ અર્થ –કેમકે આ માર્ગમાં ગંભીરવેદી હાથી, દષ્ટિવિષ સપ, વાઘ, તથા અજુન નામનો લુટારાઓનો સરદાર, એટલા વિઘ કરનારા દુષ્ટો રહે છે. ૧૯૦૦ છે रथिके पथी नामीभ्यो । भेतव्यं मयि रक्षके ॥ इत्युदित्वा विसृष्टौ तौ । स्वयूथेभ्यस्तचतुः॥१॥ | અર્થ –તમારે માર્ગમાં તેઓથી ડરવું નહિ, કેમકે હું તમારું રક્ષણ કરીશ, એમ કહીને વિસર્જન કરેલા તેઓ બન્નેએ પોતાના ટોળમાં આવી તે વૃત્તાંત સર્વને કહ્યો. છે ૧ ततस्ते सकलाः प्रीति-कलाः कलकलाकुलाः ॥ સાવરકત્તાથરે તાવ-ટૂ ડચેય તાપસ || ૨ |. અર્થ –ત્યારે તેઓ સઘળા હર્ષથી કોલાહલ કરતા થકા જેવામાં ત્યાંથી ઉપડ્યા તેવામાં કઈક તાપસે આવીને તેને કહ્યું કે, મારા શ્રાદ્ધ સિઝારિદ્વારિવારિતાવિકમાં पुरीमुजयिनी गंतुं । चिरादुत्कंठितोऽस्म्महं ॥ ३॥ અથર–શિપ્રા નદીના જલથી નિવારણ થયેલ છે સર્વ પાપ જેમાંથી એવી ઉજ્જયિની નગરીતે જવાને હું શ્રાવક ઘણા કાળથી ઉત્કંઠિત થયેલ છું, કે ૩ છે परं क्रूरकरिव्याल-द्वीपिचौराकुले पथि ॥ शक्तो न गंतु मेकाकी । नाकीव दितिजालये ॥४॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy