SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨ ) અર્થ તું જે બબડાટ કરે છે, તેથી જેવા તારા ભાઈના હાલ થયા છે તેવાજ તારા પણ હાલ થશે, એવી રીતે તેણે તજના કરવાથી તે ભયભ્રાંત આંખેવાળી થઈ. ૫૮ છે अनन्यजीवनोपाया । साऽपतत्तस्य पादयोः॥ त्वमेव शरणं देव । सदैन्य मिति भाषिणी ॥ ५९॥ અર્થ –પછી જીવવાનો કે બીજે ઇલાજ ન મળવાથી તે તેને પગે પડી, તથા દીનતાપૂર્વક કહેવા લાગી કે, હે દેવ! હવે તો આપજ મારે શરણરૂપ છો. એ ૫૯ છે वीरेषु प्राप्तरेखोऽसौ । स्त्रीहत्यायामरोचकी । तां जीवंती सहादाय । प्रातर्भूपसभा ययौ ॥ ६० ॥ 1. અર્થ–પછી વીરશિરોમણિ એવો તે અગલદત્ત સ્ત્રીહત્યાને અનિચ્છક થયોથકે તેણીને જીવતીજ સાથે લઈને પ્રભાતે રાજાની . સભામાં આવ્યો. તે ૬૦ છે निशावृत्तं मुखात्तस्य । निशम्य धरणीधवः ॥ : તમે નાતરોમાં / તિવ્રત રૂવાતુત છે ? | અર્થ–પછી તેના મુખથી રાત્રિનો વૃત્તાંત સાભલીને રોમાંચિત થયેલે રાજા બંદીની પેઠે તેની સ્તુતિ કરવા લાગ્યો કે, છે ઘ છે भुंजतेऽन्ये धनं राज्ञः । कार्य त्वन्ये प्रकुर्वते ॥ द्रां पादाः पिबत्यंबु । शाखास्तु ददते फलं ॥ १२॥ અર્થ:–રાજાનું ધન બીજા ખાય છે, અને કાર્ય તે બીજા કરે છે, કેમકે વૃક્ષના મૂ યાં પાણી પીવે છે. અને શાખાઓ ફલ આપે છે. मेका भवंतु सोद्रेकाः । सरसीपरिशीलने । एक एव पुनर्धत्ते । हंसस्तत्रावतंसतां ॥ ६३ ॥ અર્થ:તળાવમાં ગમ્મત કરવા માટે દેડકાં ભલે કુદ્યાજ કરે, પરંતુ તે તલાવની શોભા તે એક હંસજ કરે છે. તે ૬૩ છે ततस्ता भगिनीकृत्य । वनितामवनिप्रभुः ॥ सहितोऽगलदत्तेन । स्तेनसम तदा ययौ ।। ६४ ॥ અર્થ–પછી તે ચેરની બહેનને પોતાની બહેનરૂપ ગણીને રાજા અગલદત્તસહિત તે ચેરને ઘેર ગયો. એ ૬૪ છે वीक्ष्य वस्तु यथावद्धं । गर्भगेहगतं नृपः ॥ दुष्टचौरस्य दुर्वृत्त-ममर्हत महार्हतः ।। ६५ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy