SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૯) माणरेवं वदन्नेव । चौरः सपदि तत्यजे ॥ रथी तत्खड्गयादाया-ऽचलत्तदुदिताध्वना ॥ ३२ ॥ અર્થ:–એમ બોલતોથકોજ તે ચાર તરત પ્રાણરહિત થયે, અને અગલદત્ત પણ તેની તલવાર લઈને તેણે કહેલા માર્ગે ચાલે. ૩રા मुतनोरतनोच्छेब्दं । प्राप्य तन्मंदिरं पुरः ॥ तं श्रुत्वा निर्ययो सेंदु-वदना सदनांतरात् ॥ ३३ ॥ અર્થ–પછી તેના ઘર આગળ આવીને તેણે તેની બહેનને હાંક મારી, તે સાંભલીને ચંદ્રસરખા મુખવાળી તે તરૂણું પણ ઘરમાંથી બહાર આવી. છે ૩૩ છે स वीक्ष्य तारतारुण्यां । तामरण्यनिवासिनी ॥ ગાગાગાળાનેયં ષિા મુવં મિનિ રષ્યિવાન છે રૂ૪ | અર્થ:–અતિ તરૂણ વયવાળી અને વનમાં રહેનારી એવી તેણુને જોઇને અગલદત્ત વિચાર્યું કે શું પૃથ્વી ભેદીને આ નાગકન્યા અહીં આવી છે? . ૩૪ છે तेनाथ दर्शिते खड्गे । बुध्ध्वा बंधुवधं सुधीः ॥ सा क्षणं साक्षिणं कृत्वा-त्मानमेव शुचं दधौ ॥ ३५ ॥ અર્થ–પછી તેણે તલવાર દેખાડયાથી તે ચતુર તરૂણુએ પોતાના બંધુને વધ થયેલ જાણીને ક્ષણવારસુધી પિતાના આત્માની સાક્ષીએજ શેક ધારણ કર્યો. તે ૩પ છે निगृह्य शोकमस्तोकं । पातालोकः प्रवेश्य तं ॥ प्रथयामास वितथं । स्नेहं मायेव देहिनी ॥ ३६॥ અર્થા–પિતાના ત અતિ શોકને છુપે રાખીને તથા તે અગલદત્તને ભોંયરામાં લઈ જઈને તે કપટમૂર્તિ તેના પ્રતે જુઠો સ્નેહ વિસ્તારવા લાગી. अहो भाग्यं ममापूर्व । यत्त्वं दृक्ख दोऽभवः ॥ इत्युचुषी ददौ भक्त्या -नवमा नवमासनं ॥ ३७॥ અર્થ:–અહે! મારૂં અપૂર્વ ભાગ્ય જણાય છે, કે જેથી મને આપનું દર્શન થયું છે, એમ કહીને તેણુએ અતિભક્તિથી તેને (બેસવામાટે) એક નવું આસન આપ્યું. તે ૩૭ છે तस्मिनासनगे पादौ । प्रक्षाल्य चरवारिणा ॥ पल्यंकं वेश्मकोणे सा । विततान वितानयुक् ॥ ३८ ॥ ૩૭ સૂર્યોદય પ્રેસ-જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy