________________
(ર૮૬) गतो जीर्णवनं चौर-चक्री वैवधिकान् जगौ ॥ --- મો: જિયા રિમૂવા-ડવતીયં વિભાવરી | ૨૨ .
અર્થ–પછી તે ચોરોનો સરદાર છર્ણ વનમાં જઈને તે મજુરને કહેવા લાગ્યું કે અરે! શું આજે રાત્રિ સ્થિર થઈને જ ઉતરી છે !
अद्यापि पुष्कला रात्रि-स्तदिह स्वपित क्षणं ।।
વઢ વયંતિ નિરો-હા જનિનામાં || ૩ || ' અર્થ-હજુ ઘણુ રાત બાકી છે, માટે ક્ષણવાર અહીં સૂઈ જાઓ? કેમકે રાતને ઉજાગરે સર્વ રોગના કારણરૂપ છે. તે ૧૩
इति बंधोरिवास्योक्त्या । वाहीका विप्रतारिताः ॥ મુaમારા વાધો / સંવવા શરત છે ?૪ ..
અર્થ:–એવી રીતે જેમ ભાઈના તેમ તેને વચનથી ગાયેલા તે મજુરો ભાર ઉતારીને વડનીચે લાંબા પગ કરીને સુઈ ગયા. ૧૪
नास्ति जागरिणो भीति-रिति नीति स्मरन्नथ ॥ रथिकः सुस्थिरं काष्टं । श्रस्तरे स्वे प्रतस्तरे ॥ १५ ॥
અથ:--જાગતાને ડર નથી, એવી નીતિને યાદ કરીને તે અગલદત્ત પિતાના બીછાનાપર પિતાને બદલે એક લાંબું કાષ્ટ મેલી રાખ્યું. ૧પા
अप्रमत्तः स्वयं पश्यन्नस्य चौरस्य चेष्टितं ॥ न्यग्रोधस्कंघमाश्रित्य । करवालकरः स्थितः ॥ १६ ॥
અર્થ—અને પોતે સાવધાનપણે ચેરની હીલચાલ તપાસતેથકે હાથમાં તલવાર લઈને વડના થડની પાછળ છુપાઈ બેઠે. ૧દા
चौरः सुप्त्वा क्षणं विश्वन् । विश्वासयितुमुत्थितः ॥ निद्रामुद्रितचैतन्यान् । वाहीकानसिनावधीत् ॥ १७ ॥
અર્થ –હવે સર્વને વિશ્વાસ ઉપજાવવા માટે તે ચેર પણ ક્ષણવારસુધી સૂતો, તથા પછી ઉઠીને નિદ્રાથી ચેતન્યરહિત થયેલા તે મજુરેને તેણે તરવારથી મારી નાખ્યા છે ૧૭ છે
तस्करो मस्करीभूय । चक्रे यान् दुर्नयांनयं ॥ कार्या मयाद्य तच्छुद्धि-रिति ध्यायति सारथौ ॥ १८ ॥
અર્થ:–અરે ! આ ચેરે મદેન્મત્ત થઈને જે અન્યાય કર્યા છે, તેની આજે મારે ખબર લેવી જોઇએ, એવી રીતે જોવામાં તે અગલિદત્ત વિચારે છે, જે ૧૮ છે