________________
અથ: આ જગતમાં પુણ્યને સાર શું? મનુષ્ય જન્મને સાર શું? વિદ્યાને સાર શું? અને સુખનો સાર શું? . ૪પ છે
एतत्पश्नचतुष्कं यो । व्याचष्टे परमार्थतः ॥ तमेवाहं परिणये । सख्योऽहं जातु नान्यथा ॥ ४६॥
અર્થ:–એવી રીતનાં આ ચારે પ્રશ્નોને ઉત્તર જે પરમાર્થથી કહે, તેને જ હે સખીઓ ! હું પરણનારી છું, અન્યથા પરણીશ નહિ.
वृक्षांतर्हि तमप्रेक्ष्य-माणानां मां रहःकृतां ॥ तासामित्युक्तिमापीय । त्वां ज्ञापयितुमागमं ॥ ४७ ॥
અર્થ: હું વૃક્ષની પાછળ સંતાયેલો હોવાથી તેઓ મને જોઈ શકી નથી, માટે એવી રીતે તેઓએ ગુપ્ત કરેલી વાત સાંભળીને હું તને તે જણાવવા માટે આવ્યો છું. કે ૪૭ છે
सुरेंद्रोऽथ स्वहस्तेन । पत्रे सर्वस्ववनिधेः ॥ રામશ્નોત્તરશ્નોવા–ક્રિાવતુuઃ | ૪૮ |
અર્થ:– તે સાંભળી) મહાચતુર સુરેદ્રદત્તે પિતાને હાથે પત્રમાં નિધાનના સર્વસ્વરૂપ તે ચારે પ્રશ્નોના ઉત્તરને શ્લોક લખે.૮
बबंध बंधुरमति-यावृत्तोऽसौ गृहंपति ॥ पत्रं तस्य तरोमूनि । देवधाम्न इव ध्वजं ॥ ४९ ॥
અર્થ–પછી ત્યાંથી ઘરતરફ વળતાં તે બુદ્ધિવાન સુરેદ્રદત્તે દેવમંદિરપર વજાની પેઠે તે પલ તે વૃક્ષોની ટોચે બાંધે. તે કહે છે
अयं गुरुस्तरुः सेयं । लता बहुलतास्पदं ॥ . दीर्धेयं दीर्घिका चेति । चिरं भ्रांत्वाश्रितश्रमा ॥५०॥ पतिमार्गानुगामित्वा-दिव तेनैव वर्त्मना । निवृत्ता पत्रकं तत्र । सुभद्रा तन्निरक्षत । ५१ ॥ युग्मं ॥
અર્થ:–આ વૃક્ષ મેટું છે, આ વેલ બહુ ફેલાયેલી છે તથા આ વાવ લાંબી છે એમ (વિનોદ કરતી) ઘણે કાળ ભમીને થાકેલી જાણે પતિના માર્ગને અનુસરનારી હેય નહિ તેમ તે સુભદ્રાએ તેજ માગે પાછાં ફરતાં થકાં ત્યાં તે પત્ર જોયે. . ૫૦ ૫૧ છે
पत्रे पत्रे सुधासत्रे । चपलाभिरथालिभिः ॥
आनीय दत्ते श्लोकं सा । वाचयामास वाग्मिनी ॥५२॥ અર્થ:-એવામાં તે ચંચલ સખીઓએ નેત્રોખતે અમૃતની ધારાસરો તે પત્ર લાવીને આપતિછતે તે વિદુષી સુભદ્રા તે લોક વાંચવા લાગી.