SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૫૮ ) અર્થ ત્યારે યશેમતી વસ્ત્રના છેડાથી આંખે લઇને અત્યંત શેકથી ઝલાઈ ગયેલ ગલાંમાંથી લથડતા અક્ષરથી બોલી કે ૩ર છે वत्स नृणां स्फुटेदुःख-पूर्ण हृदयपल्वलं ॥ यदि तन्निर्गमोपायो । न स्यादश्रुच्छलाद् दृशोः ॥ ३३ ॥ અર્થ:–હે વત્સ! જો આંખના અશ્રુના મિષથી દુઃખને નિકલવાને ઉપાય ન હોય તે દુઃખથી ભરેલું માણસનું હૃદયરૂપી ખાબોચીe ફાટી જાય. . ૩૩ છે पौढेऽप्यश्रुपयःपूरे । दीप्यमानेव मे तनुः ।। दग्धा भर्तृवियोगोळ-निना पुष्टिं दधाति किं ।। ३४॥ અર્થ:– કે આંસુએરૂપી જલને સમુહ ઘણે છે, તે પણ મારું બળતું શરીર જાણે સ્વામિના વિયેગરૂપી વડવાનલથી દગ્ધ થયું હેય નહિ તેમ શી રીતે પુષ્ટ થઈ શકે છે ૩૪ देहच्छाया विभूषा च । स्वामित्वमभिमानिता ।। સુવું પંચ નાળા ન સંચાતિ રમે છે ફૂલને અર્થ:-વળી સ્વામિના મૃત્યુબાદ શરીરની શોભા, આભૂષણ, (ઘરની) માલીકી, અભિમાનપણું તથા સુખ એ પાંચ વસ્તુઓ રહેતી નથી. છે ૩૫ જે तत्रापि वत्स बालोऽसि । द्विधेति त्वत्पितुः पदं ॥ चलप्रेमा ददौ भूमा-निहाभ्येत्य प्रहारिणे ॥ ३६ ॥ અર્થ –તેમાં પણ હે વત્સ! તું ઉમ્મર અને બુદ્ધિ બનેથી બાલક છે, અને તેથી પ્રેમ ઉતરી જવાથી તારા પિતાની પદવી રાજાએ અહીં આવીને પ્રતિહારને આપી છે. ૩૬ . दधाति सोऽधुना बाढं । नवं प्राप्य पदं मदं ॥ विभवस्य ज्वरस्येव । प्रथमोष्मापि दुस्महः ॥ ३७॥ અર્થ –આજ કાલ તે પ્રતિહાર નવીન પદવી પામીને અત્યંત મદ ધારણ કરે છે, કેમકે જવરની પેઠે વૈભવની શિરૂઆતની ઉષ્ણુતા દુઃખે સહન થઈ શકે તેવી હોય છે. | 9 | यदा दव इवाग्रेऽसा-वेति हेतीः प्रपंचयन् ।। तदा मे गलतो नेत्रे । धीर धूमाधिते इव ।। ३८ ।।
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy