SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૬) અર્થ:–યાં દેવનગરીને જીતનારી ત્રણે વર્ગો સાધવાના ફલવાળી અને કેવળ સુખનેજ પિષનારી ઉજજયિની નામે નગરી છે. ૧૯ मंत्रपूर्व प्रतापाग्नौ । हुत्वा माषानिव द्विषः ।। તિશતિવાતત્ર 1 નિતરાગુરૂપૂઃ | ૨૦ || અર્થ:–મંત્રપૂર્વક વિચારપૂર્વક) અડદની પેઠે શત્રુઓને પ્રતાપરૂપી અગ્નિમાં હોમીને ઉપદ્રવની શાંતિ કરનારો ત્યાં જીતશત્રુ નામે રાજા હતું. ર૦ છે करे करं प्रयच्छंतो । यस्य पौरुषधारिणः ।। पुरंध्रय इवाभवन् । पालनीयः परे नृपाः ।। २१ ॥ અર્થ:–તે બળવાન રાજાના હાથમાં કર આપતા એવા અન્ય રાજાઓને અંતઃપુરની સ્ત્રીઓની પેઠે તેને પાળવા પડતા હતા. ૨૧ તથા મોઘાથ: ક્ષત્ર-સાજ પારણમાણવાનું ! हरिणेवार्जुनो येन । सांयुगीनो नृपोऽजनि ॥ २२ ॥ અર્થ –તે રાજાને અમોઘરથ નામે એક ઉત્તમ ક્ષત્રી સારથી હતે, કે જે સારથીવડે વિષ્ણુવડે જેમ અર્જુન તેમ રાજા રણસંગ્રામમાં ય પામતે હતો. તે રર છે वधूर्विधूतदोषाभूत् । तस्य नाम्ना यशोमती ॥ सा गृहालंकृतिस्तस्याः । पुनः शीलमलंकृतिः ॥ २३ ॥ અર્થ:– સારથિને દોષરહિત યશેમતી નામે સ્ત્રી હતી, તે સ્ત્રી ઘરને શેભાવનારી હતી, અને તેણીને શીલશેભાવતું હતું. ર૩ : तयोरगलदत्ताख्यः । समये तनयोऽजनि || पिता तस्मिन् शिशावेव । जगाम यमसद्मनि ॥ २४ ॥ અર્થ –તેઓને યોગ્ય સમયે અગલદત્ત નામે પુત્ર થયે, પરંતુ હજુ તો તે બાલક હતો તેવામાં જ તેને પિતા મૃત્યુ પામે. ર૪ . शोकेन हृदसंमाता । मातास्य व्यलपत्तरां ॥ किमेतद् दृढपातित्वं । हा धातः कातरे जने ॥ २५ ॥ અર્થ–ત્યારે હદયમાં નહિ સમાતા શેકવડે તેની માતા વિલાપ કરવા લાગી કે હે વિધાતા! આ કાયર મનુષ્યપર તેં આવો કારી ઘા કેમ કર્યો ? રપ છે स्वयं संयोज्य मिथुनं । स्वयमेव विभिदतः ॥ पुराणस्यापि ते धातः । किमेतद्बालचापलं ।। २६ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy