SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) स दध्यिवांस्ततो विश्व-परीक्षणविचक्षणः ॥ - વોરાના માત્ર વાવિત્ત પુર્વ | ૪૨ | અર્થ –હવે તે સર્વ પરીક્ષાઓમાં વિચક્ષણ કુમાર વિચારવા લાગ્યો કે ખરેખર આ તેણીની વચનચતુરાઈ કલિક૫નારૂપ છે. चिरप्ररूढविश्रंभ-प्रेमयोः खलु पुंस्त्रियोः ॥ કચનક્તિ પ્રત્યુત સહાડમાવં વાકુવરમઃ || ૧૦ || અર્થઘણું કાળથી જામેલા વિશ્વાસ અને પ્રેમવાળાં સ્ત્રીપુરૂકને જેડાં વચ્ચે થતા માખણીયાં વચનનો ક્રમ ઉલટ સ્નેહનો અભાવ સૂચવે છે. જે ૫૦ | अस्या गूढोऽप्यभिप्रायः । प्रायः प्रकटयिष्यते ॥ कामवीरेण नीरेणा-वनी विन्यस्तबीजवत् ॥ ५१ ॥ - અર્થ:–આ સ્ત્રીના ગઢ અભિપ્રાયને પણ પૃથ્વીમાં વાવેલાં બીજને જેમ જલ તેમ પ્રા કરીને કામદેવરૂપી સુભટ ખુલ્લો કરી આપશે. આ પ૧ છે एवमासादितस्वांत-विभ्रमः स भ्रमन् वने ॥ केनाप्यवादि पुंसा किं । कुमारोत्रास्ति वा न वा ॥५२॥ અર્થ –એવી રીતે મનમાં ભ્રમ પામીને તે ગુણવર્મા કુમાર વનમાં ભમવા લાગ્યો, એવામાં કંઈક પુરૂષે તેને પૂછ્યું કે અહિં રાજકુમાર છે કે નહિં? | પર છે कोऽसौ कुमारः कस्त्वं च । किमुत्सुक इवेक्ष्यसे ॥ इति पृष्टे कुमारेण । स पुमान प्रत्यवोचत ।। ५३ ॥ અર્થ કર્યો તે રાજકુમાર ? તથા તું કેણ છે? તથા ઉત્સુક જેવો કેમ જણાય છે? એવી રીતે ગુણવર્મા કુમારે પૂછવાથી તે બોલ્યો કે, शंखोज्ज्वलयशःपूर-पौर शंखपुरं पुरं ॥ इदं पालयतीशान-चंद्रो नाम महीपतिः ॥ ५४॥ અર્થ: શંખ સરખા ઉવલ યશના સમૂહયુક્ત લેકવાળા આ શંખપુરનામના નગરનું ઈશાનચંદ્ર નામે રાજા રક્ષણ કરે છે. પડા गुणचंद्रः सुतस्तस्य । यल्लावण्याब्धिमजनैः ॥ ममृजर्ललनाक्षीणि । चापल्यं कीर्तिकल्मषं ॥ ५५ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy