________________
(૨૮) स्फुरजटः सदापत्र-प्रौढस्तेन दृढासनः । દારૂતિઃ તિ-વાપી વટવાતા || 28 | -
અર્થ:–હવે ત્યાં તેણે લટકતી જટાવાળા, સજ્જનેને આપવાથી રક્ષણ કરનારાઓમાં અગ્રેસર (હમેશાં પત્રોથી પ્રૌઢ બનેલા) દહ આસન (થડ) વાળા તથા ખેદ નિવારનારા વડસરખા કુલપતિને અગાડીના ભાગમાં જોયા. | ૩૦
सानंदं वंदमानस्तं । तेनाथालापितो मुदा । स्वधाम्नी वोटजे तत्रा-भितो व्यापारयदृशं ॥४०॥
અર્થ:-આનંદસહિત કુમારે તેને વંદન કર્યું, અને તેણે પણ તેને હર્ષથી બેલા. પછી તે પોતાના ઘરની પેઠે તે કુલપતિની ઝુંપડીમાં ચારે બાજુ દષ્ટિ કરવા લાગ્યો. ૪૦ છે
ददर्श कोणदेशस्थां । तत्र नेत्रसुधांजनं ॥
અર્થ:–એવામાં ત્યાં તેણે એક ખુણામાં બેઠેલી તથા આખામાં અમૃતાંજન સરખી અને વાદળાંવિનાની વૃષ્ટિસરખાં દર્શનવાળી પિતાની પ્રાણવલ્લભા કનકવતીને દીઠી. છે ક છે
तस्यात्यतिकमानंद-माकलय्य महर्षिणा ॥ किमेषा तब पत्नीति । पृष्ट ओमित्युवाच सः ॥ ४२ ॥
અથ–પછી તેને થતા અત્યંત આનંદને જાણીને તે મહર્ષિએ પૂછયું કે શું આ તારી સ્ત્રી છે? ત્યારે ગુણવર્માએ પણ હા પાડી.
दंतातिप्रणाल्याथ । मुनिरेवं स्ववाक्सुधां ।। चिक्षेप तच्छ्व:कुंडे । शृणु तन्नृपनंदन ॥ ४३ ॥
અર્થ –હવે તે મુનિ પોતાના દાંતની કાંતિરુપી નળીથી તેના કણરુપી કુંડમાં પિતાની વાણીપી અમૃત રેડવા લાગ્યા કે હે રાજપુત્ર તું સાંભળ? ૪૩
इतो गतस्तृतीयेऽह्नि । फलाद्याहृतये वनं ॥ . अहमेतां रसागुल्म-व्यवधानां व्यलोकयं ॥ ४४ ॥ . .. અથર–આજથી ત્રીજે દિવસે હું ફલઆદિક લેવા માટે વનમાં ગયે હતું ત્યાં મે લતાઓના ગુચ્છાઓની અંદર આ તારી સ્ત્રીને જે