SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૯ ) निलिनी निशि निद्राति । दिवा कैरविणी पुनः ॥ પુર્ણ વિના જ રાત્રી ના ર નિયં મા નહિ S અર્થ –કમલિની રાત્રે સુએ છે, તથા કેરવિણુ દિવસે સુએ છે, પરંતુ હે સખિ! મને તો દિવસે કે રાત્રિએ પણ સુખે નિદ્રા મળતી નથી. પ્રતો મર્જર ક્ષતિ-પતઃ શેરાાં | कियत्कालं सखि स्थेय-मीदृशे संकटे मया ॥ ८०॥ અર્થ:–એક બાજુથી મને સ્વામિપ્રતે પ્રેમ છે, અને બીજી બાજુથી મને તે વિદ્યાધરને ભય છે, માટે હે સખિ! આવા સંકટમાં તે મારે હવે કેટલોક વખત રહેવું? | ૮૦ છે तत्तत्राद्य न यास्यामि । त्वयैव सखि गम्यतां ॥ यद्भाव्यं तद्भवत्वेव-मुक्त्वा तस्थौ नृपांगजा ॥ ८१ ॥ અર્થ માટે - આજ તો હું ત્યાં નહિ જઉં, અને તું જા ? જે થવાનું હોય તે થાઓ? એમ કહીને કનકવતી ત્યાંજ રહી. ૮૧ कुमारश्चारवच्छन्न-प्रचारोऽथ व्यचिंतयत् ॥ निपीयास्या इमा वाचो । हृदयं स्फुटतीव मे ॥ ८२ ॥ અર્થ છુપી પોલીસની પેઠે ત્યાં ગુપ્ત રહેલ ગુણવર્મા કુમાર છે વિચારવા લાગ્યો કે મારી પ્રિયાના આ વચને સાભળીને તો મારું હૃદય જાણે ફાટી જાય છે. જે ૮૨ છે एका पाणिगृहीतीयं । स्नेहला साप्यनारतं ॥ पराधीनतया दुःखं । धत्ते धिग्मम पौरुषं ।। ८३ ॥ અર્થ –એક તે આ મારી પરણેતર સ્ત્રી છે, અને તેમાં પણ વલી અત્યંત સ્નેહવાલી છે. અને તે જ્યારે પરાધીનપણથી દુ:ખ સહન કરે ત્યારે મારા પુરૂષપણાને ધિક્કાર છે. જે ૮૩ बध्वा तदद्य विद्वेषी । वध्य एव स खेचरः ।। વવાશ રીતિપા –નિયા રૂવ તમાક્ષ | ૮૪ || અર્થ:–માટે આજ તે તે મારા શત્રુ વિદ્યાધરને મારે મારેજ જોઈએ, અને અંધકારને નાશ થવાથી જેમ કમલિનીને તેમ મારે આ મારી સ્ત્રીને પ્રીતિ ઉપજાવવી જોઇએ. ૮૪ છે आरूढा तत्क्षणायाते । विमानेऽथ प्रियंवदा ॥ अन्वारोह्य कुमारोऽपि । प्रचचाल नभोऽध्वना ॥ ८५ ॥ .
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy