SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૩) ततो जगौ स गौरागि । श्रृणु वच्मि स्फुटाक्षरं ।। तत्स्थानं दीप्तिमद् दूर-वर्ति मन्त्रासदं ॥ ४० ॥ અર્થ:–ત્યારે તે સાગર મિત્ર છે કે હે ગૌર શરીરવાળી! હું પ્રકટ રીતે કહું છું તે સાંભળ? તે તેજસ્વી સ્થાન મનુષ્ય જ્યાં ન જઈ શકે તેટલું દૂર છે. તે ૪૦ છે मत्यैः दुरासदं तच्चेत् । तत्तत्र पतिते इमे ॥ भूषणे कथमानैषी-रिति राजसुतावदत् ॥ ४१ ॥ અર્થ:–ત્યારે રાજકુમારી બોલી કે જે માણસો ત્યાં ન જઈ શકે તો પછી ત્યાં પડેલાં આભૂષણે તમે કેમ લાવી શક્યા ? . ૪૧ છે स प्रोचे यस्य जातः श्री-गुणवर्मा गुणालयः॥ __ स्वामी सर्वकलाधाम । तस्य किं नाम दुर्घटं ॥४२॥ અર્થ: ત્યારે સાગર બોલ્યો કે જેને માથે આવા મહાગુણવાન અને સર્વ કલાઓના સ્થાન૫ ગુણવર્મા જેવા સ્વામી છે, તેને કયું કાર્ય અઘરું થઈ પડે તેમ છે? अविंदती गति कांचि-दरण्यपतितेव सा ॥ ततो व्यचिंतयद् बाला । करतल्पीकतानना ॥ ४३ ॥ અર્થ:-હવે કંઇ પણ ઇલાજ ન મળવાથી જાણે તે કનકાવતી વનમાં પડી હોય નહિ તેમ હથેળીપર મુખ રાખીને વિચારવા લાગી કે, विद्यागम्यं क तत्स्थानं । क चेमौ भूमिचारिणौ ।। क तत्र भूषापतनं । क चात्रायं तदागमः ॥ ४४ ।। અર્થ –વિદ્યાવડે જઈ શકાય તે સ્થાન ક્યાં? અને આ પૃથ્વી પર ચાલનારા મનુષ્ય ક્યાં? તે આભૂષણ પડવાનું સ્થાન કયાં? અને તેનું અહીં આવવું ક્યાં? ર૪ છે किं न जानाम्यहं नैव । दैवज्ञः सैष सागरः ॥ अस्तु वाचस्तु दूरस्थं । कथमत्रानयेत्पुनः ॥ ४५ ॥ અર્થ-વળી આ સાગર જોતિષી નથીજ એમ પણ શું હું નથી જાણતી? વળી તે સંબંધી કહેવું તે દૂર રહ્યું, પરંતુ તે આ ષણ અહી તે કેમ લાવી શકે? ૪ર છે नूनं केनापि योगेन । तत्र संभाब्यत्ते गतः॥ स्वामी मे सात्विक सत्व-वता किं नाम दुर्घटं ॥ ४६॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy