________________
( ૨૦૪) तत्रास्ति हस्तिभिः श्वेत-दंतीव परिवारितः ॥
જ વાધીશો . નિવિદોડશે મહાવરા | ૮૨ | અર્થ –ત્યાં જેમ અન્ય હસ્તીઓ સહિત વેત હતિ તેમ વિદ્યાધિરેથી વિંટાએલો એક મહાબળવાન વિદ્યારે રાજા આગલ બેઠો હતો
निवेद्य ताश्चतस्रोऽपि । कन्यास्तस्मै स्वमागमं ।। तस्थुः स्तंभानवष्टभ्य । स्वर्णपांचालिका इव ।। ८३ ॥
અર્થ–પછી તે ચારે કન્યાએ તેને પિતાનું આગમન જણાવીને જાણે સોનાની પુતળીઓ હેય નહિ તેમ સ્તબેને અઠગીને ઉભી.
चक्रे स्नानं जिनस्याथ । खेचरः सपरिच्छदः ॥ उत्पादयन्निव नवा । नदीनी निरंतरैः ।। ८४ ॥
અર્થ:–પછી અવિચ્છિન્ન જલધારાથી જાણે નવી નદીઓ ઉત્પન્ન કરતે હેય નહિ તેમ તે વિદ્યારે જિનેશ્વર પ્રભુનું સ્વાત્ર કથું". ૮૩
पूजाभेदैः समभ्यर्च्य । समग्रैः स जिनाधिपं ॥ कौतुकी नाट्यरंगाय । पुनः शिश्राय मंडपं ॥ ८५ ॥
અર્થ:–પછી સર્વ પ્રકારની પૂજથી જિનેશ્વરપ્રભુને પૂજીને નાયરંગના કૌતુમાટે તે પાછો રંગમંડપમાં આવ્યો. ૮૫
तेनाद्य नाट्यावसरः । कस्या युष्माश्वितीरिते ॥ गुणवर्मवधूमेव । दर्शयांचक्रिरेऽपराः ॥ ८६ ॥
અર્થ:–તમારામાંથી આજે નૃત્ય કરવાને તેને વાર છે? એમ પૂછવાથી તે બીજી કન્યાઓએ ગુણવર્માની સ્ત્રીનેજ દેખાડી. ૮૬
तदाज्ञया रयादात्त-चलना नलिनानना ॥ ननर्त तत्र सा रंभा । जंभारेरिव संसदि ।। ८७ ॥
અર્થ-પછી તેની આજ્ઞાથી જલદી ઉઠીને તે કમલસરખાં ભેચનવાળી કનકવતી ઇંદ્ધિની સભામાં જેમ રંભા તેમ ત્યાં નાચવા લાગી.
कन्या अन्याः क्रमाताल-वेणुवीणा अवीवदन् ।।
कः स्यादस्यां प्रनृत्यंत्या-मपरः खलु तौर्यिकः ॥ ८८ ॥ ' અર્થ–બીજી કન્યા અનુક્રમે કાંસીયા વાંસલી તથા વીણ વગાડવા લાગી, કેમકે આના નાચમાં વળી વાજિત્ર વગાડનાર બીજે કણ હોઈ શકે ? છે ૮૮