________________
( ૧૬ ) नास्वादयामि तांबूलं । भूषां वपुषि नो दधै ।।
વધું ન ઝુંવામિ. યાવર જાનિ ન પડ્યું છે ? અર્થ –હવે હું જ્યાં સુધી મારા પ્રિયતમને જોઇશ નહિ ત્યાં સુધી હું તાંબૂલ ચાવીશ નહિ, શરીરપર આભૂષણ ધારણ કરીશ નહિ તથા વેણુબંધ છેડીશ નહિ. તે ૩૭ છે
इत्यभिग्रहिणी खड्ग-धारातीव्रसतीव्रता ॥ अनैषीत्कुलबालेव । दिनान् दैववशंवदा ॥ ३८ ॥ युग्मं ॥ અર્થ –એવી રીતના અગ્રહવાળી તથા ખડગધારાસરખાં તીવ્ર સતીવ્રતવાળી તે વસંતતિલકા વેશ્યા દેવને આધીન થઇને કુલીન સ્ત્રીની પેઠે દિવસો વ્યતીત કરવા લાગી. ૩૮
धम्मिलोऽपि ततो जीर्णो-द्यानात्माप नवं वनं ॥ पवेलिमफलानम्र-द्राक्षामंडपमंडितं ॥ ३९ ॥
અર્થ: હવે ધમિલ પણ તે છણે વનમાંથી નિકળીને પાકેલા કલોથી નમી ગયેલ દ્રાક્ષના માંડવાએથી શોભાવાળા એક નવીન બગીચામાં દાખલ થયો. તે ૩૯ છે
सादरंभागृहकोड-क्रीडदबीडकामुकं ॥ સારા વરસાણા-અમરત તરું ૪૦ | યુH .
અર્થ:તે બગીચામાં ઘાટાં કેળનાં ઘરની અંદર લજા રહિત કામુક ક્રીડા કરતા હતા, તથા ત્યાંનું પૃથ્વીતલ પણ ખરતાં પુષ્પના મકરંદના વરસાદથી સુગધી થયેલું હતું. આ ૪૦ .
किशकश्रीफलांभोज-रंभारस्तंभपिकारवैः सार्यमाणः मियापाणि । स्तनास्योरुध्वनीनसौ ॥४१॥
અર્થ:–ત્યાં નવાં કુંપળો શ્રીફલ કમળ કેળના સ્તંભે તથા કેયેલના નાદથી તે પોતાની પ્રિયાના હસ્ત સ્તન મુખ સાથળ તથા વચનેને યાદ કરવા લાગ્યો, ૪૧ છે
भ्रमन् भ्रमरवत्तत्र । द्रुमालोकनतत्परः ॥ पुरः स्फुरद्गुणग्राम-रत्नरोहणरोहणं ॥ ४२ ॥
અર્થ- ત્યાં વૃક્ષોને જેતેથકે ભ્રમરની પેઠે તે ભમવા લાગ્યા એવામાં અગાડીના ભાગમાં સ્કુરાયમાન થતા ગુણેના સમૂહુરુપી રત્નને ઉત્પન્ન કરવામાં રેહણાચલ પર્વતસરખા છે ૪ર છે