SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩ર ) સુંઢ જાણે આકાશરૂપી વૃક્ષના તારાક્ષી પુષ્યાને લેવા માટે ધારણ કરી હોય નહિ તેમ શેભતી હતી. ૩૦ कुंभांतर्यस्य यो मुक्ता-धनं कृपणवद्वहन् । भाग्याधिकस्य कस्यापि । कृते वाहिका गतः ॥ ३१॥ અર્થ –વળી તે કૃપણની પેઠે કુંભસ્થલની અંદર તીરૂપી ધનને ધારણ કરતો થકે કેઈક ભાગ્યવાનના વાહનપણને પ્રાપ્ત થયો હતો. किमयं पादपः फुल्लः । किं वा सौधं वनश्रियः॥ यं स्थानस्थं निरीक्ष्येति । क्षणं मूढाः खगा अपि ॥ ३२ ॥ અર્થ –તેને કઇ જગોએ ઉભેલો જોઈને શું આ કઈ વૃક્ષ પ્રફલિત થયું છે ! અથવા આ વનલક્ષ્મીને મહેલ છે ? એમ વિચારી વિદ્યાધરે (પક્ષિઓ) પણ મૂઢ થઈ જતા હતા. ૩ર છે सोऽन्यदांतनंद कुंजा-चिखेलिपुरहर्मुखे ॥ રાતિઃ સૌધા-વિર શ્રીમાન વિનિયથી ૨૨ છે. ' અર્થ–એક દિવસે પરેઢીએ તે નદીની અંદર કીડા કરવાની ઇચ્છાથી ધનવાન જેમ પિતાના મહેલમાંથી તેમ ધીમી ગતિથી ઝાડીમાંથી બહાર નિકલ્ય. ૩૩ इतश्च कश्चन व्याध-श्वापारोपितसायकः॥ . તત્રાના સ્વામ-દૂન્યવકાસ | અર્થ-એવામાં ધનુષ્યપર બાણ ચડાવીને કેક પારાધી પોતાના ગામમાંથી ત્યાં વનવાસી પશુઓને મારવાની ઇચ્છાથી આવ્યો. ૩૪ सोऽहृष्यद्वीक्ष्य खेलंतं । सिंधुरं सिंधुरोधसि ॥ दिष्टया दृष्टिपथं प्राप्तो । ममायं शकुनेरितः ॥ ३५ ॥ અન્તે ત્યાં નદીકિનારે તે હાથીને ક્રીડા કરતો જોઈને ખુશીથી વિચારવા લાગ્યું કે અહો ! આજ તે સારું થયું કે શુભ શકુનને પ્રતાપે મને આ હાથી નજરે પડે છે. જે ૩પ છે हतेऽस्मिन् भद्रजातीये । मुक्तालाभो मम ध्रुवः ।। થો માથમાણ્યશ્મી-ઘાવતા સ્વયંવર II રૂ6 | અર્થ – ખરેખર આ ભદ્રજાતિના હાથીને મારવાથી મને મોતી
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy