________________
(૧૧૪ ) यः स्वमंत्रबलाकान् । नाकं निन्ये पशूनपि ।। दुर्गतिं वदतस्तस्य । जिहा ते शटिता न किं ॥ २२ ॥ અર્થ:-વળી હભિલુ! જે અમારા પિતાએ પોતાના મંત્રબલથી અનેક પશુઓને દેવલોકમાં પહોંચાડ્યા છે, તેની દુર્ગતિ કહેતાં તારી જીભ સડી કેમ ન ગઈ? ૨૨ છે
ऊचे सुधामुचं वाचं । वाचंयमशिरोमणिः ॥ अहो द्विजा अजानद्भिः । किं वृथैवं प्रजलप्यते ॥ २३ ॥
અર્થ –ત્યારે તે મુનિરાજ અમૃતસરખી વાણી બોલ્યા કે અહો બ્રાહ્મણે! અજ્ઞાનને લીધે તમારે ફોકટ શામાટે એમ કહેવું પડે છે?
यतयो जीवितांतेऽपि । भाषते न मृषा ततः ।। स्वस्थाः स्थः संशयं मेष । एष एवापनेष्यति ॥ २४ ॥
અર્થ:-મુનિએ જીવ જાય તે પણ જુડું બેલે નહિ, માટે જે તમે ધીરા થશે તે આ બકરો જ તમારો સંશય દુર કરશે. એ ર૪
अयं जातिस्मरश्छागः । क्रियतां मुक्तबंधनः ॥ नीतः स्वं सदनं गुप्तं । धनं वो दर्शयिष्यति ॥ २५ ॥
અર્થ:–આ બકરાને જાતિસ્મરણ જ્ઞાન થયું છે, માટે તેને બંધનરહિત કરી પોતાને ઘેર લઈ જવાથી તે પોતે ગેપવેલું ધન તમને દેખાડશે. . ર૫ છે
ततस्तैर्विस्मितैर्निन्ये । विबंधः स्वं गृहं छगः ॥
अदर्शयत् खुरापातै-र्धरांतर्निहितं धनं ॥ २६ ॥ અ ત્યારે તેઓ આશ્ચર્ય પામીને તેને બંધનરહિત કરી પિતાને ઘેર લઈ ગયા. તથા ત્યાં તેણે પિતાની ખરીથી બદીને જમીનમાં દાટેલું ધન દેખાડયું. એ ર૬ છે
अजाद् द्विजातयो जैने । मते जातप्रतीतयः॥ एत्य साधु स्वापराधं । क्षमयामासुराशु ते ॥ ३७ ॥
અર્થ એવી રીતનાં બકરાના આચરણથી જૈનધર્મમાં પ્રતીતિવાળ થયેલા તે બાહ્મણે તુરત તે મુનિ પાસે આવીને પોતાને અપરાધ ખમાવવા લાગ્યા. ૨૭ છે