SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૨ ) અર્થ:–પછી એક દિવસે બકરા૫ થયેલ તેજ પોતાના પિતાને જીવ તેઓએ પશુઓના વાડામાં છે ત્યારે ગાડરનું દૂધ પી પીને પુષ્ટ થયેલ આ બકરો ઠીક છે, એમ વિચારીને તેઓએ તે લીધે. अथ स्वभवनं पश्यं–श्चिरं परिचितं पुरा ॥ प्राग्जन्मनः स सस्मार । भाविमृत्योर्षिभाय च ॥ १० ॥ અર્થ –હવે તે બકરો પૂર્વે ઘણે કાળ ભેગવેલા પિતાના ઘરને જોઈને પૂર્વ જન્મ યાદ કરવા લાગ્યો, તથા ( પિતાનાં ) થનારાં મૃત્યુથી ડરવા લાગ્યું. ૧૦ છે अथावधिदिने प्राप्ते । करुणारसजंगलैः ।। क्रूरैकैरिवोल्लुंठ-बटुभिर्वेष्ट्यतेस सः ॥ ११ ॥ અર્થ–પછી જ્યારે નિર્ણય કરેલ દિવસ આવ્યા ત્યારે નિય તથા નૂર વરૂસરખા તે ઉદ્ઘઠ બ્રાહ્મણેએ તેને ઘેર્યો. ૧૧ છે वाद्यानि वैदिकोद्गारा । गौरीणां कलगीतयः ॥ नास्य शुष्कतृणास्वाद-स्यापि तुल्यामदुर्मुदं १२ ॥ અર્થ –તે વખતે વાગતાં વાજિત્રા, વેદના ધ્વનિ, તથા સ્ત્રીઓનાં મનહર ગીત તે બકરાને સુકા ઘાસના સ્વાદ સરખો હર્ષ પણ ન દેવા લાગ્યાં. ૧૨ છે कथंचिद् बालबटुभिः । क्रम्यमाणः पदात्पदं ॥ . छगलः स गले बध्ध्वा । ग्रामाद्वहिरनीयत ॥ १३ ।। અર્થ–બ્રાહ્મણના બાલકથી કેટલીક મહેનતે પગલે ચલાવાતા તે બકરાને ગળે બાંધીને ગામની બહાર લઈ ગયા. મે ૧૩ છે द्विजानुद्वेजयंतं तं । कुर्वतं बर्करावं ॥ वीक्ष्य वृक्षतलासीनः । साधुः कोऽप्येवमूचिवान् ॥ १४ ॥ અર્થ –એવી રીતે બ્રાહ્મણને કંટાળો આપતા તથા દીન સ્વરથી પિકાર કરતા તે બકરાને જોઈને ત્યાં વૃક્ષનીચે બેઠેલા કેઇક સાધુએ કહ્યું કે, મેં ૧૪ છે स्वयमेव कृतं सरस्त्वया । तरवश्व स्वयमेव रोपिताः ।। विधृतः स्वकृत्योपयाचिते । छगल त्वं विविधीति रौषि किं ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy