SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૯ ) जालान्मुच्येत मीनोऽपि । वीतंसायाति पक्ष्यपि ॥ गजोऽपि गच्छत्यालानात् । स्त्रीपाशान्न पुनर्नरः ।। ११ ।। અર્થ:–મસ્ય પણુ જાલમાંથી મૂકાય છે, પક્ષી પણ પાશમાંથી છુટી જાય છે, તથા હાથી પણતેના બંધસ્તંભથી છુટી જાય છે, પરંતુ પુરૂષ સ્ત્રીના પાશથી છુટી શક્તો નથી. ૯૧ છે पित्रादिषु प्ररूढस्य । स्नेहस्यापि न दुर्घटं ॥ धान्यवद्दलनं यत्र । स्त्रीघरट्टः न नूतनः ॥ ९२ ॥ અર્થ:–જ્યાં સ્ત્રી પી આશ્ચર્યજનક ઘટી રહેલી છે, ત્યાં માતપિતાદિકમાં ઉત્પન્ન થયેલા સ્નેહનું પણ ધાન્યની પેઠે દળાવું કઈ અસંભવિત નથી. છે હર ! यत्कर्माऽदीर्घदृश्वानः । कुर्वति कुमतीरिताः ॥ कालेऽनुशेरते तेन । तेऽनिशं स इव द्विजः ॥ १३ ॥ तथाहि અર્થ –જે માણસો કુમતિથી પ્રેરાઈને દીર્ઘદ્રષ્ટિ પહોંચાડયાવિના કાર્ય કરે છે, તેને પાછળથી બ્રાહ્મણની પેઠે હમેશાં પશ્ચાત્તાપમાં પડે છે. તે બ્રાહ્મણનું દષ્ટાંત કહે છે – વોટ્ટારિવેશમૂત્ા મૂવર શોમિમાા बाल्ये त्यक्तः पितृभ्यां यो । दारियेणादृतः पुनः ॥ ९४ ।। અર્થ –કલ્લાકનામે ગામમાં સોમિલ નામે એક બ્રાહ્મણ રહેતો હતા, પરંતુ બાલ્યપણુમાં જ્યારે માતાપિતાએ તેને તજી દીધો, ત્યારે દરિદ્રતાએ પાછો તેને ગ્રહણ કર્યો. જ છે संचिकाय धनं किंचि-द्याचं याचं जनानसौ ॥ दारकर्म च निर्माय । भेजे स्नातकतामपि ॥ ९५ ॥ અર્થ–પછી તેણે લોકો પાસે ભીખ માગી માગીને કઈક ધન એકઠું કર્યું, તથા પછી તે પરણીને ગૃહસ્થપણામાં પડ્યો. એ ઉપા पुत्रपौत्रादिविस्तारं । तारं पाप क्रमेण सः॥ बीजेऽल्पेऽपि कियान् जातो । वटवृक्षस्य डंबरः ॥ ९६ ॥ અર્થ-પછી અનુક્રમે તેને પુત્રપૌત્રાદિકનો ઘણે પરિવાર થયો જુઓ કે સ્વલ્પ બીજમાંથી પણ વડનો કેવડ વિસ્તાર થાય છે ? uદ્દા
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy