________________
(૧૦૧ ). અર્થ:–જેણુના હદયમાં અન્ય, વચનમાં તેથી અન્ય, અને, આંખમાં વળી તેથી પણ અન્ય પુરુષ રહેલો છે, એમ જેનાં શરીરમાં પણ વિરોધ ભરેલે છે, તેથી સુખની કેણ ઇચ્છા કરે ? ૪૧
क्लीवो भटोऽपि निःश्रीकः । श्रीमानप्यत्र जायते ॥ मध्ये पुरमिदं चौर-स्थान राजापि नावति ॥ ४२ ॥
અર્થ:–વળી આ વેશ્યાના પાડામાં ( આવીને ) સુભટ પણ વિકારી મનવાળે થાય છે, તથા ઘનવાન પણ નિધન થાય છે, એવી રીતે નગરના મધ્ય ભાગમાં રહેલા આ ચોરનાં સ્થાનનું રાજા પણ રક્ષણ કરી શકતો નથી. ૪ર !
નોચિત સર્વારિત્રાણ-પત્ર થાતું મનાવ तन्मुच्यतामिदं मंक्षु । स्थानमन्यत्र गम्यतां ।। ४३ ॥
અર્થ:–અહીં ઉત્તમ આચરણવાળા મનુષે જરા પણ રહેવું યોગ્ય નથી, માટે આ સ્થાન જલદી તજીને આપણે અન્ય જગાએ ચાલે ? કરે છે
धम्मिलेऽभिदधत्येवं । तेऽवज्ञापूर्वमभ्यधुः ।। रे रे कदाग्रहग्रस्त । कस्तवायं मतिभ्रमः ॥ ४४ ॥
અર્થ –ધમ્મિલે એમ કહ્યું છતે તેઓએ તેની અવજ્ઞા કરીને કહ્યું કે અરે કદાગ્રહી આ તારી બુદ્ધિ કેમ ફરી ગઈ છે ! ૪૪
एता असारसंसार-जंगलाध्वनिचारिणः ॥ મુવયંતિ વનાર દgn I fમgોમ વિજ ફર ૪૬
અર્થ: આ વેશ્યાઓ તો અસાર સંસારપી જંગલના માર્ગમાં ચાલનારા મનુષ્યને નજરે પડેલી મીઠા પાણીની કુઇસરખી છે. ૪૫
स्वभर्तर्येव मुखदाः । श्रूयंते हि कुलस्त्रियः ॥ मन्ये धन्या इमा एव । या विश्वोपकृतिक्षमाः ॥ ४६ ॥
અર્થ-કલીન સ્ત્રીઓ તો ફક્ત પોતાના ભર્તારને જ સુખ આપનારી છે, પરંતુ હું તો આ વેશ્યાઓને જ ધન્ય માનું છું, કે જેઓ સમસ્ત પુરૂષોપર ઉપકાર કરી શકે છે. ૪૬ છે
इत्युक्तिभिः समुल्लास्य । लास्यस्थानं मनोऽभुवः॥ वसंततिलकायास्ते । निन्यिरे धाम धम्मिलं ॥४७॥
અર્થ –એવી રીતના વચનથી ધમિલને ઉશ્કેરીને તેઓ કામદેવને નૃત્ય કરવાનાં સ્થાન સરખા વસંતતિલકાને ઘેર લઈ ગયા. ૪૭