________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪
શબ્દશઃ વિવેચન
અધ્યાય-૮, ૯, ૧૦
* મૂળ ગ્રંથકાર તથા ભાષ્યકાર
વાચકવર શ્રીમાન્ ઉમાસ્વાતિજી મહારાજા
* દિવ્યકૃપા *
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષગ્દર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
* આશીર્વાદદાતા
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ
શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
- વિવેચનકાર
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલનકર્તા
પંડિત શ્રી મયંકભાઈ રમણિકભાઈ શાહ
સંસ્થાના જ્ઞાનખાતામાંથી
આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે.
* પ્રકાશક
તાર્થ L
‘શ્રુતદેવતા ભવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.