SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૯ / સૂગ-૩૭, ૩૮ અવતરણિકા : સૂત્ર-૨૯માં ચાર પ્રકારના ધ્યાન બતાવ્યાં, તેમાંથી ઘર્મધ્યાનનું સ્વરૂપ બતાવે છે – સૂત્રઃ आज्ञाऽपायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य ।।९/३७।। સૂત્રાર્થ : આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના પર્યાલોચન માટે અપ્રમતસંયતને ધર્મ હોય છે= ધર્મધ્યાન હોય છે. II૯૩૭ ભાષ્ય : आज्ञाविचयाय अपायविचयाय विपाकविचयाय संस्थानविचयाय च स्मृतिसमन्वाहारो धर्मध्यानम्, तदप्रमत्तसंयतस्य भवति ।।९/३७ ।। ભાષ્યાર્થ : આજ્ઞાવિવાર ... ભવતિ | આજ્ઞાવિચય માટે, અપાયરિચય માટે, વિપાકચિય માટે અને સંસ્થાનવિચય માટે સ્મૃતિનો સમન્વાહારતે પ્રકારના ચિતવન માટેના ઉપાયોનું સ્મરણ, ધર્મધ્યાન છે અને તે=ધર્મધ્યાન, અપ્રમત્તસંયતને થાય છે. I૯/૩૭ના ભાષ્યઃ किञ्चान्यत् - ભાષ્યાર્થ:વળી અન્ય શું છે?=વળી અન્ય કોને ધર્મધ્યાન થાય છે? તેથી કહે છે – સૂત્ર : - ૩પન્નક્ષીવિષાયથોશ્વ ૧/૨૮ાા સૂત્રાર્થ: ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળાને ધર્મધ્યાન થાય છે. II૯/૩૮II ભાષ્ય : उपशान्तकषायस्य क्षीणकषायस्य च धर्मं ध्यानं भवति ।।९/३८ । ભાષ્યાર્થ :૩૫શાન્તષાચ .. મતિ | ઉપશાંતકષાયવાળાને=ઉપશમશ્રેણિમાં ચડેલા, દર્શનસપ્તકનો
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy