________________
૧૨૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૮, ૯ સંચિત થયેલા બળનું સમાલોચન કરીને નિર્જરાની પ્રાપ્તિનું કારણ જણાય તેવા પરિષહોને સહન કરવા ઉદ્યમ કરવો જોઈએ. ૯/૮
ભાષ્ય :
તથાથા -
ભાષાર્થ :
તે આ પ્રમાણે છે–પૂર્વસૂત્રમાં કહ્યું કે પરિષહ સહન કરવા જોઈએ તે પરિષહો આ પ્રમાણે છે – સૂત્રઃ
क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याऽऽक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानादर्शनानि ।।९/९।। સૂત્રાર્થ -
ક્ષતસુધા, પિપાસા તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક=દંશ દેનારા મચ્છરો, નાન્ય, અરતિ, સ્ત્રી-સ્ત્રીપરિષહ, ચર્યા–ચર્યાપરિષહ, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન. ll૯/૯ll ભાષ્ય :
क्षुत्परीषहः १, पिपासा २, शीतं ३, उष्णं ४, दंशमशकं ५, नाग्न्यं ६, अरतिः ७, स्त्रीपरीषहः ૮, પરીષદ: ૧, નિષ ૨૦, શવ્યા ૨૨, ગોશઃ ૨૨, વાઃ ૨૩, યાનં ૨૪, સતામઃ ૨૫, रोगः १६, तृणस्पर्शः १७, मलं १८, सत्कारपुरस्कारः १९, प्रज्ञाऽज्ञाने २०-२१, अदर्शनपरीषहः २२ इति । एते द्वाविंशतिधर्मविघ्नहेतवो यथोक्तं प्रयोजनमभिसन्धाय रागद्वेषौ निहत्य परीषहाः परीषोढव्या भवन्ति, पञ्चानामेव कर्मप्रकृतीनामुदयादेते परीषहाः प्रादुर्भवन्ति, तद्यथा-ज्ञानावरणवेदनीयदर्शनचारित्रमोहनीयान्तरायाणामिति ।।९/९।। ભાષ્યાર્થ :
સુપરીષદ: ... સન્તરાયાળામતિ સુધાપરિષહ ૧, પિપાસાપરિષહ ૨, શીતપરિષહ ૩, ઉષ્ણપરિષહ ૪, દંશમશકપરિષહ ૫, કાવ્યપરિષહ ૬, અરતિપરિષહ ૭, સ્ત્રીપરિષહ ૮, ચર્યાપરિષહ ૯, તિષધાપરિષહ ૧૦, શવ્યાપરિષહ ૧૧, આક્રોશપરિષહ ૧૨, વધપરિષહ ૧૩, યાચનાપરિષહ ૧૪, અલાભપરિષહ ૧૫, રોગપરિષહ ૧૬, તૃણસ્પર્શપરિષહ ૧૭, મલપરિષહ ૧૮, સત્કારપુરસ્કારપરિષહ ૧૯, પ્રજ્ઞાપરિષહ ૨૦, અજ્ઞાનપરિષહ ૨૧, અદર્શનપરિષહ ૨૨. આ બાવીશ આ બાવીશ ધર્મના વિધ્ધ એવા પરિષહો, યથોક્ત પ્રયોજન, અભિસંધાન કરીને સૂત્ર-૮માં કહેલ માર્ગનું અચ્યવન