SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર–૩૨ ભાષ્યાર્થ ઃ અગ્રાહ્ન **** अत्राह અહીં=સૂત્ર-૨૬માં કહેલ કે સંઘાત-ભેદોથી સ્કંધો ઉત્પન્ન થાય છે ત્યારપછી પૂર્વનાં સૂત્રો સાથે સંબંધિત સત્ત્નું લક્ષણ કર્યું અને તેની સાથે સંબંધિત અર્પિત અને અનર્પિતની સિદ્ધિ છે તે બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે . તમારા વડે “સંઘાતભેદથી સ્કંધો થાય છે” એ પ્રમાણે કહેવાયું. તે કારણથી શું સંયોગમાત્રથી સંઘાત થાય છે ? અથવા કોઈ વિશેષ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે - - - સંયોગ થયે છતે બદ્ધનો સંઘાત છે. અહીં=આ પ્રકારના ઉત્તરમાં, પ્રશ્ન કરે છે થાય છે ? અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે ભાવાર્થ: ભાષ્યઃ સૂત્ર-૨૬માં કહ્યું કે સંઘાતભેદથી કંધો ઉત્પન્ન થાય છે. ત્યારપછી અણુ અને ચાક્ષુષ સ્કંધો કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તેની સ્પષ્ટતા કરી. ત્યાં પ્રશ્ન થયો કે પૂર્વમાં ધર્માદિ દ્રવ્યોનું લક્ષણ બતાવ્યું તે દ્રવ્યો ‘છે’ અર્થાત્ “વિદ્યમાન છે” એવું કેવી રીતે નક્કી થાય ? તેથી સત્ત્નું લક્ષણ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે સત્ પણ નિત્ય છે કે અનિત્ય ? તેથી ‘સત્’માં રહેલું નિત્ય કેવું છે ? તે બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે જો ‘સત્’ નિત્ય હોય તો ‘સત્’નું લક્ષણ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' એ પ્રમાણે કેમ કર્યું ? તેથી કહ્યું કે અર્પિત દ્વારા અનર્પિતની સિદ્ધિ છે. આ પ્રકારનું કથન કર્યા પછી સૂત્ર-૨૬માં કહેલ કે સંઘાતભેદથી સ્કંધો થાય છે તેને સામે રાખીને કોઈ પ્રશ્ન કરે છે. - શું પ્રશ્ન કરે છે ? તે સ્પષ્ટ કરે છે અણુઓના પરસ્પર સંયોગમાત્રથી સંઘાત થાય છે કે સંઘાતમાં સંયોગ કરતા કોઈ વિશેષ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ભાષ્યકારશ્રી ઉત્તર આપે છે. એક ક્ષેત્રમાં સંયોગ હોય અથવા અવ્યવધાનથી એક ક્ષેત્રમાં રહેલા હોય તેવા પરમાણુ પરસ્પર એકત્વભાવથી બદ્ધ થાય તેવા બદ્ધ થયેલા સ્કંધોમાં સંઘાત છે=એકત્વ પરિણામરૂપ સંઘાત છે, જે બંધ સ્વરૂપ છે. - સૂત્રાર્થ : સ્નિગ્ધ-રૂક્ષપણાથી બંધ છે. II૫/૩૨)ા Че બદ્ધ એવા સ્કંધોમાં બંધ સ્વરૂપ જે સંઘાત છે તેના વિષયમાં પ્રશ્ન કરે છે બંધ કઈ રીતે થાય છે ? આ શંકાનો ઉત્તર સૂત્રકારશ્રી આપે છે સૂત્રઃ નિધ ક્ષત્વાર્ વન્યઃ ।/રૂરી।। स्निग्धरूक्षयोः पुद्गलयोः स्पृष्टयोर्बन्धो भवति ॥ १५ / ३२ ।। કેવી રીતે બંધ -
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy