________________
૧૩૪
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧
| સપ્તમોધ્યાયઃ |
ભાષ્ય :___ अत्राह - उक्तं भवता सातावेद्यस्यास्रवेषु (अ० ६, सू० १३) 'भूतव्रत्यनुकम्पे ति, तत्र किं व्रतं ?
જે વા વ્રતીતિ ? સત્રોચતે – ભાષ્યાર્થ
ત્રાદ... ગત્રોચ્ચ – અહીં છઠ્ઠા અધ્યાયની સમાપ્તિમાં પ્રશ્ન કરે છે – તમારા વડે સઢેઘતા આશ્રવમાં=અધ્યાય-૬, સૂત્ર-૧૩માં શાતાવેદનીયકર્મબંધના આશ્રવના વર્ણનમાં, ભૂત-વ્રતીની અનુકંપા એ પ્રમાણે કહેવાયું. ત્યાં વ્રત શું છે ? અને વ્રતવાળા કોણ છે ?
તિ' શબ્દ પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ભાવાર્થ :
છઠ્ઠા અધ્યાયમાં ગ્રંથકારશ્રીએ કહેલું કે જીવોની અને વતી એવા સાધુઓની અને શ્રાવકોની અનુકંપા શાતાવેદનીયકર્મનો આશ્રવ છે. તેથી જિજ્ઞાસા થાય કે ભૂતો તો પૃથ્વીકાયાદિ જીવો છે અને તેઓની અનુકંપાથી શાતાવેદનીયનો બંધ થાય છે; પરંતુ વ્રતીની અનુકંપાથી જે શાતાવેદનીયનો બંધ થાય છે તે વ્રતીમાં વર્તતાં વ્રતો શું છે ? અને વ્રતવાળા જીવો કોણ છે ? તેના ઉત્તરમાં કહે છે – સૂત્ર :
હિંસાવૃતત્તેયાત્રદારિદૃશ્યો વિરંતિદ્ગતમ્ II૭/ સૂત્રાર્થ :
હિંસા, અમૃત મૃષાવાદ, સ્તેય, અબ્રહ્મ, અને પરિગ્રહથી વિરતિ વ્રત છે. ll૭/૧II ભાષ્ય :
हिंसाया अनृतवचनात् स्तेयादब्रह्मतः परिग्रहाच्च कायवाङ्मनोभिर्विरतिव्रतम्, विरतिर्नाम ज्ञात्वाऽभ्युपेत्याकरणम् । अकरणं निवृत्तिरुपरमो विरतिरित्यनर्थान्तरम् ।।७/१।। ભાષ્યા -
હિંસાથી ....... વિનિરિત્યનરમ્ હિંસાથી, અમૃત વચનથી=મૃષાવચનથી, તેથી, અબ્રાહાથી, અને પરિગ્રહથી કાયા, વાણી અને મન વડે વિરતિ વ્રત છે. વિરતિ એટલે જાણીને, સ્વીકારીને અકરણ.