SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તવારગમસુત્ર ભાગ-૨) અધ્યાય-૨| સુત્ર-૪૦,૧ સૂત્ર : अनन्तगुणे परे ।।२/४०॥ સૂત્રાર્થ - અનંતગુણ પરFછેલ્લાં, બે શરીરો છે. II/૪ol ભાગ - परे वे शरीरे-तैजसकार्मणे, पूर्वतः पूर्वतः प्रदेशार्थतयाऽनन्तगुणे भवतः, आहारकात् तैजसं प्रदेशतोऽनन्तगुणम्, तेजसात् कार्मणमनन्तगुणमिति ।।२/४०।। ભાષ્યાર્થ કરે... અનામિતિ . પર એવાં બે શરીર અર્થાત્ તેજસશરીર અને કામણશરીર પૂર્વ પૂર્વથી પ્રદેશાર્થપણારૂપે અનંતગુણાં છે. તે અર્થને સ્પષ્ટ કરે છે – આહારકશરીરથી તેજસશરીર પ્રદેશથી અનંતગુણ છે=અનંતગુણા અધિક પરમાણુનું બનેલું છે. અને તેજસશરીર કરતાં કાર્મણશરીર અનંતગુણ છે અર્થાત્ અનંતગુણ અધિક પરમાણુનું બનેલું છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૨/૪ અવતરણિકા - પૂર્વનાં ત્રણ શરીર કરતાં અંતિમ બે શરીરમાં જે વિશેષ છે, તે બતાવે છે – સૂત્ર : ' મતિયા પાર/શા સૂત્રાર્થ – પ્રતિઘાતવાળાં અંતિમ બે શરીર છે. ર/૪૧ ભાણ: एते द्वे शरीरे तैजसकार्मणे अन्यत्र लोकान्तात् सर्वत्राप्रतिघाते भवतः ।।२/४१।। ભાષ્યાર્થ: પ... મારા આ તેજસ-કાર્પણરૂપ બે શરીર લોકાંતથી અન્યત્ર સર્વત્ર=લોકાંત સિવાય અન્ય સર્વ સ્થાનોમાં, અપ્રતિઘાતવાળા=પ્રતિઘાત રહિત, છે. રાજા
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy