SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર–૩૭, ૩૮ સૂત્રાર્થ : (સંસારી જીવોનાં) ઔદારિક, વૈક્સિ, આહારક, તેજસ અને કાર્પણ (એમ પાંચ) શરીરો છે. ||૨/૩૭|| ભાષ્યઃ - औदारिकं, वैक्रियं, आहारकं, तैजसं, कार्मणमित्येतानि पञ्च शरीराणि संसारिणां जीवानां મત્તિ ।।૨/૩૭।। ભાષ્યાર્થ : औदारिकं . ***** ક શરીરો સંસારી જીવોને હોય છે. ।।૨/૩૭।। - પ્રવૃત્તિ ।। ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ એ પ્રમાણે આ પાંચ અવતરણિકા : સૂત્ર-૭૭માં સંસારી જીવોનાં પાંચ શરીરો છે તેમ બતાવ્યું. તેઓમાં પરસ્પર કયા પ્રકારનો ભેદ છે ? તે સ્પષ્ટ કરે છે સૂત્રઃ તેષાં પર પરં સૂક્ષ્મમ્ ।।૨/૮।। સૂત્રાર્થ તેઓમાં પરં પરં=પૂર્વ પૂર્વ, કરતાં ઉત્તરનું, સૂક્ષ્મ છે. II૨/૩૮॥ ભાષ્યઃ तेषाम्-औदारिकादीनां शरीराणां परं परं सूक्ष्मं वेदितव्यम्, तद्यथा-३ - औदारिकाद् वैक्रियं सूक्ष्मम्, વૈવિાદ્ આહારમ્, ગદ્દારાત્ તેનલમ્, તેનસાત્ વાર્મમિતિ ।।૨/૮।। ભાષ્યાર્થ ઃ - તેષામ્ ..... વાર્મળમિતિ । તે ઔદારિક આદિ શરીરોનું=સૂત્ર-૩૭માં કહેલા ઔદારિકશરીર આદિ શરીરોનું, પર પર=પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તર, સૂક્ષ્મ જાણવું. તે આ પ્રમાણે – ઔદારિકશરીરથી વૈક્રિયશરીર સૂક્ષ્મ છે, વૈક્રિયશરીરથી આહારકશરીર સૂક્ષ્મ છે, આહારકશરીરથી તેજસશરીર સૂક્ષ્મ છે, તેજસશરીરથી કાર્યણશરીર સૂક્ષ્મ છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૨/૩૮॥ ભાવાર્થ: ઔદારિકશરીર આદિ શરીરોના પુદ્ગલો વૈક્રિયશરીર આદિ આગળ-આગળનાં શરીરો કરતાં સ્કૂલ
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy