SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ UG તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૧ | અધ્યાય-૨| સૂચ-૩૪, ૩૫, ૩૬ વાગોળ, ભારંડપણી વિરલ આદિ ચર્મપક્ષવાળાં પક્ષીઓને ગર્ભ ગર્ભથી જન્મ, છે. ત્તિ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ર/૩૪ના ભાવાર્થ : સુગમ છે. રજા અવતરણિકા : ત્રણ પ્રકારના જન્મમાંથી ગર્ભજન્મવાળા જીવો કથા છે, તે બતાવ્યું. હવે ઉપપાતજન્મવાળા જીવો કયા છે? તે બતાવે છે – સૂત્રઃ नारकदेवानामुपपातः ।।२/३५।। સૂત્રાર્થ - નારક અને દેવોનો ઉપપાત છે. ર/૩પI ભાષ્ય : नारकाणां देवानां चोपपातो जन्मेति ।।२/३५।। ભાષ્યાર્થ: નારા ... કનૈતિ | તારક અને દેવોનો ઉપપાતજન્મ છે=ઉપપાતક્ષેત્રની પ્રાપ્તિમાત્રથી જન્મ છે. ત્તિ શબ્દ ભાગની સમાપ્તિ અર્થે છે. ર/૩પા ભાવાર્થ : સુગમ છે. l૨/૩પતા સૂત્રઃ शेषाणां सम्मूर्छनम् ।।२/३६।। સૂત્રાર્થઃ શેષ જીવોને સંપૂર્ઝન જન્મ છે. ર/૩૬ ભાષ્ય :जरावण्डपोतजनारकदेवेभ्यः शेषाणां सम्मूर्छनं जन्म उभयावधारणं चात्र भवति, जरावादी
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy