SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તાર્યાવિગમસૂત્ર ભાગ-૨/ આધ્યાય-૨, સુગ-૧૯, ૨૦ થતું નથી. માટે તે તે વિષયના બોધ માટે નિવૃત્તિ આદિ ચારેય ઇન્દ્રિયોની આવશ્યકતા છે, એક પણ ઇન્દ્રિયના અભાવમાં વિષયનો બોધ થતો નથી. અહીં વિશેષ એ છે કે આત્મામાં અનાદિ કાળથી રહેલા છે તે પ્રકારના જ્ઞાનના સંસ્કારો લબ્ધિઇન્દ્રિયરૂપ નથી, પરંતુ તે જે ભવમાં ઉત્પન્ન થાય છે તે ભાવને અનુરૂપ ઇન્દ્રિયના બોધ કરવાને અનુકૂળ આત્મામાં પ્રગટેલી શક્તિ લબ્ધિઇન્દ્રિયરૂપ છે. આ શક્તિ ગતિ-જાતિનામકર્મના ઉદયને તથા તે તે પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના તથા દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમને આશ્રયીને થાય છે. જે આત્માના બોધને અનુકૂળ એવી નિર્મળતાના પરિણામ સ્વરૂપ છે. નિવૃત્તિઇન્દ્રિય પુદ્ગલની બનેલી દ્રલેંદ્રિય સ્વરૂપ છે. પુદ્ગલાત્મક દ્રવ્યંદ્રિયમાં જે બોધ કરાવવા અનુકૂળ શક્તિ છે તે અંતરંગ એવી ઉપકરણદ્રલેંદ્રિય છે. લબ્ધિઇન્દ્રિય આત્મામાં વર્તતી શક્તિરૂપ હોવાના કારણે ભારેંદ્રિય છે અને ઉપકરણઇન્દ્રિય પુગલમાં વર્તતી શક્તિરૂપ હોવાને કારણે દ્રશેંદ્રિય છે. 1ર/૧ ભાગ્ય : अत्राह-उक्तं भवता ‘पञ्चेन्द्रियाणि' (अ० २, सू० १५) इति, तत्कानि तानीन्द्रियाणीति ? તે – ભાષ્યાર્થ: અહીં=ગ્રંથકાશ્રીએ દ્રવ્યેટિયનું અને ભાતિયનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, કોઈ શંકા કરે છે – તમારા વડે પાંચ ઈન્દ્રિયો કહેવાઈ તે=સંખ્યાથી કહેવાયેલી તે, પાંચ ઈન્દ્રિયો નામથી કઈ ઈન્દ્રિયો છે? એથી કહે છે – સૂત્ર : આનરસનદાસ શ્રોત્રાણિ પર/૨૦ના સુવાર્થ: સ્પર્શન, રસન, ઘાણ, ચા અને શ્રોત્ર (એ પાંચ ઈન્દ્રિયો છે.) II૨૦II ભાગ - અનં, રસ, કાળ, , શોમિચેતાનિ પબ્રેજિયન પાર/૨૦ના ભાષાર્થ: અને ... પોજિયા સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષ, શ્રોત્ર એ પ્રકારની આ પાંચ ઇન્દ્રિયો છે. Ji૨/૨
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy