SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તાર્યાવિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨ / સૂત્ર-૧૮, ૧૯ 33 લબ્ધિરૂપ ભાવેંદ્રિય પાંચ ઇન્દ્રિયોને આશ્રયીને પાંચ ભેદવાળી છે. તેથી જેઓને માત્ર સ્પર્શનેંદ્રિયની લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તેઓ તે ઇન્દ્રિય દ્વારા ઉપયોગરૂપ સ્પર્શ વિષયક ભાવેંદ્રિયને પ્રાપ્ત કરી શકે છે. જેને પાંચેય ઇન્દ્રિયની લબ્ધિરૂપ=શક્તિરૂપ, ભાવેંદ્રિય પ્રાપ્ત થઈ છે તે જીવ જ્યારે જ્યારે જે જે ઇન્દ્રિયના વિષયમાં યત્નવાળા થાય છે ત્યારે ત્યારે તે તે લબ્ધિઇન્દ્રિયના બળથી તે તે ઉપયોગઇન્દ્રિયરૂપ ભાવેંદ્રિય પ્રાપ્ત કરે છે. ર/૧૮ અવતરણિકા - સૂત્ર-૧૮માં બે પ્રકારની ભાકિય છે, તેમ કહ્યું. તેમાંથી લબ્ધિરૂપ ભાવેદ્રિયનું સ્વરૂપ ભાણકારશ્રીએ બતાવ્યું. હવે ઉપયોગરૂપ ભાવેંદ્રિય શું છે? એ બતાવવા અર્થે કહે છે – સૂત્ર: ૩યો અતિ ર/૨૧ સૂત્રાર્થ: સ્પર્ધાદિમાં=પુદગલના સ્પર્શ આદિ ભાવોમાં, ઉપયોગ મતિજ્ઞાનનો ઉપયોગ, એ ઉપયોગરૂપ ભાવેંદ્રિય છે, એમ અન્વય છે. ર/૧૯ll ભાગ - स्पर्शादिषु मतिज्ञानोपयोग इत्यर्थः, उक्तमेतद्-‘उपयोगो लक्षणम्' (अ० २, सू०८) । उपयोगः प्रणिधानमायोगस्तद्भावः परिणाम इत्यर्थः एषां च सत्यां निर्वृत्तावुपकरणोपयोगी भवतः, सत्यां च लब्धो निर्वृत्त्युपकरणोपयोगा भवन्ति, निवृत्त्यादीनामेकतराभावेऽपि विषयालोचनं न भवति Ti૨/૧ ભાષાર્થ અવિવું .... મતિ | સ્પશદિમાં મતિજ્ઞાનનો ઉપયોગ એ ઉપયોગરૂપ ભાટ્રિય છે એમ અવય છે. ઉપયોગ લક્ષણ છે=જીવનું લક્ષણ છે, એ કહેવાયું સૂત્ર-૨/૮માં કહેવાયું. ઉપયોગના પર્યાયવાચી શબ્દો કહે છે – ઉપયોગ, પ્રણિધાન, આયોગ, તભાવ પરિણામ એ અર્થ છે=ઉપયોગના પર્યાયવાચી શબ્દો છે. અને આમની સ્પર્ધાદિ ઇન્દ્રિયોની, નિવૃત્તિ હોતે છતે=સ્પશદિપ ચેંદ્રિયોની નિવૃત્તિરૂપ ઇન્દ્રિયોની નિષ્પત્તિ હોતે છતે, ઉપકરણ અને ઉપયોગ થાય છે=ઉપકરણરૂપ દ્રવ્યંદ્રિય અને ઉપયોગરૂપ ભાટિયા થાય છે. અને હથિ હોતે છd=ઇજિયોની લબ્ધિરૂપ ભાવેદિય હોતે છતે, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયોગઈન્દ્રિયો થાય છે. નિવૃત્તિ આદિના=નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ એ ચારના, એકતરના અભાવમાં પણ વિષયનું આલોચન થતું નથી=વિષયનો બોધ થતો નથી. પર/૧૯
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy