________________
૧૫
તત્વાર્થાવગમસૂત્ર ભાગ- ૨ | અધ્યાય-૩| સૂત્ર-૬, ૭ બાજુ વધતો વધતો મધ્યમાં વિસ્તારવાળો બને છે. ત્યારબાદ ઘટતાં ઘટતાં સિદ્ધશિલા પાસે એક રજુ પ્રમાણ બને છે, તે રજુની મધ્યમાં પિસ્તાલીસ લાખ યોજનની સિદ્ધશિલા છે. II/છા ભાષ્ય :
तत्र तिर्यग्लोकप्रसिद्ध्यर्थमिदमाकृतिमात्रमुच्यते - ભાષ્યાર્થ:
ત્યાં છઠ્ઠા સૂત્રના ભાષ્યમાં જે ત્રણ પ્રકારનો લોક કહ્યો તેમાં, તિર્થ લોકની પ્રસિદ્ધિ માટે=તિર્થ લોક કેવા સ્વરૂપવાળો છે? તેનો બોધ કરાવવા માટે, આ સૂત્ર-૭થી માંડીને અધ્યાયની સમાપ્તિ સુધી જે વર્ણન છે એ, આકૃતિ માત્ર=તિયંગ લોકના સંસ્થાન માત્ર=સંક્ષેપથી તિર્થગ લોકનું સંસ્થાન, કહેવાય છેકગ્રંથકારશ્રી વડે કહેવાય છે – સૂત્રઃ
जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ।।३/७।। સૂત્રાર્થ -
જબૂદ્વીપ, લવણ આદિ શુભનામવાળા દ્વીપ, સમુદ્રો છે. ૩/૭ળા ભાષ્ય -
जम्बूद्वीपादयो द्वीपा लवणादयश्च समुद्राः शुभनामान इति, यावन्ति लोके शुभानि नामानि तन्नामान इत्यर्थः, शुभान्येव वा नामान्येषामिति ते शुभनामानः, द्वीपादनन्तरः समुद्रः समुद्रादनन्तरो द्वीपः यथासङ्ख्यम् । तद्यथा-जम्बूद्वीपो द्वीपः, लवणोदः समुद्रः, धातकीखण्डो द्वीपः, कालोदः समुद्रः, पुष्करवरो द्वीपः, पुष्करोदः समुद्रः, वरुणवरो द्वीपः, वरुणोदः समुद्रः, क्षीरवरो द्वीपः, क्षीरोदः समुद्रः, घृतवरो द्वीपः, घृतोदः समुद्रः, इक्षुवरो द्वीपः, इक्षुवरोदः समुद्रः, नन्दीश्वरो द्वीपः, नन्दीश्वरवरोदः समुद्रः, अरुणवरो द्वीपः, अरुणवरोदः समुद्रः, इत्येवमसङ्ख्येया द्वीपसमुद्राः स्वयम्भूरमणपर्यन्ता वेदितव्या इति ।।३/७।। ભાષાર્થ - નિતીપાતળો . રિ પ જંબુકીપ આદિ દ્વીપો અને લવણ આદિ સમુદ્રો શુભનામવાળા છે. સૂત્રનો અર્થ સ્પષ્ટ કર્યા પછી તેનો તાત્યયાર્થ સ્પષ્ટ કરે છે – જેટલાં પણ લોકમાં શુભનામો છે તે નામવાળા દ્વીપ અને સમુદ્રો છે, એ પ્રકારનો અર્થ છે. શુભનામના શબ્દનો અન્ય રીતે અર્થ કરતાં કહે છે –