________________
સૂ૦ ૨]
४९
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् त्यक्ष्यन्ति वा । परतस्तु सादिपारिणामिकेनापि परिच्छिद्यन्त एव, यथोक्तमाकाशादीनां त्रयाणां परप्रत्ययो नियमत इत्यतः परिच्छिद्यमानत्वादर्था इत्युच्यन्ते ।
श्रद्धानमित्यस्यार्थं निरूपयति-श्रद्धानं तेषु प्रत्ययावधारणमिति । अनेन श्रद्धानमित्येतल्लक्षणं तेषु प्रत्ययावधारणमिति कथयति । तेषु इति जीवादिषु । ननु च षष्ठ्यर्थं प्राक् प्रदर्श्य सप्तम्यर्थकथनमिदानीमसाम्प्रतमिति । षष्ठीसम्तभ्योः कथंचिदभेदः
ભાવથી જણાય છે, માટે તે “અર્થ છે. કારણ કે ધર્માસ્તિકાય વગેરે ત્રણેય દ્રવ્યો ક્રમશઃ ગતિ (સહાયકતા) વગેરે ત્રણ સ્વભાવને ક્યારેય ભૂતકાળમાં છોડ્યા નથી, વર્તમાનમાં છોડતા નથી અને ભવિષ્યમાં છોડવાના નથી.
પ્રશ્ન : શુ ધર્માસ્તિકાય વગેરે સર્વથા સાદિ = આદિ સહિત પારિણામિક-ભાવથી જણાતાં નથી ?
જવાબ : ના, સ્વતઃ એટલે કે પરનિમિત્તની અપેક્ષા વિના ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો સાદિ પારિણામિક-ભાવથી જણાતાં નથી. બાકી પરતઃ એટલે કે બીજી વસ્તુના નિમિત્તથી (આશ્રયથી) તો તે ધર્માસ્તિકાય વગેરેનો પણ સાદિ પારિણામિક-ભાવથી પરિચ્છેદ એટલે કે બોધ થાય જ છે માટે તે અર્થ છે. જે કારણથી કહ્યું છે કે, આકાશ વગેરે ત્રણ દ્રવ્યોનો પર-પ્રત્યયથી અર્થાત્ પર વસ્તુના નિમિત્તથી નિયમથી સાદિ – પારિણામિક-ભાવ હોવાથી તેના વડે ધર્માસ્તિકાય આદિ પણ જણાતાં હોવાથી, બોધનો વિષય બનતાં હોવાથી અર્થ કહેવાય છે.
આમ જીવ આદિ પાંચેય દ્રવ્યો સાદિ-અનાદિ પારિણામિક ભાવથી જીવના જ્ઞાન વડે જણાતાં હોવાથી (અર્યમાણ હોવાથી) “અ” કહેવાય છે. હવે “શ્રદ્ધાનમ્' એવા સૂત્રમાં કહેલાં પદનો અર્થ શું છે? તેનું નિરૂપણ કરતાં ભાષ્યકાર કહે છે – શ્રદ્ધાનમ્ તેવું પ્રત્યયાવ -થારમ્ (જીવાદિ તત્ત્વોનું) શ્રદ્ધાન/શ્રદ્ધા એટલે તે જીવાદિ તત્ત્વોમાં પ્રત્યય વડે (અર્થાત્ શ્રુતની આલોચના-વિચારણાપૂર્વક) “આ તત્ત્વ આ પ્રમાણે જ છે' એમ અવધારણ કરવું = નિશ્ચય કવો. આ ભાષ્યમાં કહેલ લક્ષણમાં “શ્રદ્ધાનમ્' એ લક્ષ્યરૂપ છે અને તેવું પ્રત્યયવધારVIમ્' એ તેનું લક્ષણ છે.
શંકા : જીવાદિ તત્ત્વ રૂપ અર્થોનું શ્રદ્ધાન (તત્ત્વોનાં મર્થનાં શ્રદ્ધાન) એમ ષષ્ઠીવિભક્તિ વડે અર્થ બતાવીને પછી “તેઓમાં પ્રત્યયાવધારણ” એમ સપ્તમી વિભક્તિ વડે