SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ सू० ३५ ] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ५०९ इत्यादिना । एकद्विवचनान्तेषूच्चरितेषु शून्यं भवतीति, नास्यैवं काचित् प्रतिपत्तिरस्तीत्यर्थः । कस्माद् नास्तीति चेत् ? उच्यते - भा० एष हि नयः सङ्ख्यानन्त्याज्जीवानां बहुत्वमेवेच्छति यथार्थग्राही । शेषास्तु नयाः जात्यपेक्षमेकस्मिन् बहुवचनत्वम्, बहुषु च बहुवचनं सर्वाकारितग्राहिण इति । एवं सर्वभावेषु नयवादानुगमः कार्यः । टी० एष हीत्यादि । एषः सङ्ग्रहो यस्मात् सङ्ख्याया जीवगताया आनन्त्यं જણાવે છે - સર્વ-સંગ્રહ નય કે જે વસ્તુના સામાન્યમાત્ર અર્થનું/ધર્મનું ગ્રહણ કરનારો છે, તેના વડે એકવચન-અંતવાળા અને દ્વિવચન-અંતવાળા (બે સંખ્યાવાળા) વિકલ્પોનો સ્વીકાર કરાતો નથી. અને તે વિકલ્પોને બતાવતાં ભાષ્યમાં કહે છે - ૧. ‘નીવ:' ૨. નોનીવ: ૩. અનીવ: અને નોમનીવ: એ ચાર એકવચન-અંતવાળા (એક સંખ્યાવાળા) વિકલ્પો અને ૧. નીવૌ ૨. નોનીવૌ ૩. અનીવો અને ૪. નો અગ્નીવૌ એ પ્રમાણે દ્વિવચન-અંતવાળા ચાર વિકલ્પો એમ કુલ ૪ + ૪ = ૮ વિકલ્પોનો ઉચ્ચાર કરાયો હોય ત્યારે શૂન્ય ભાગો થાય છે. અર્થાત્ સર્વસંગ્રહ-નયના મતે આ વિકલ્પોને વિષે પૂર્વોક્ત કોઈપણ પ્રકારના બોધનો/પ્રતીતિનો સ્વીકાર કરાતો નથી. પ્રશ્ન : શા કારણથી આ સર્વસંગ્રહ-નય વડે એકવચન-દ્વિવચનનો ઉચ્ચાર કરાતાં કોઈપણ પ્રકારનો બોધ સ્વીકારાતો નથી ? એનો જવાબ આપતાં ભાષ્યકાર કહે છે - જવાબ : ભાષ્ય : (જવાબ:) કારણકે આ સર્વસંગ્રહનય એ યથાર્થગ્રાહી હોયને જીવોની સંખ્યા અનંત હોવાથી જીવોની બહુત્વ-સંખ્યાને જ ઇચ્છે છે. શેષ (ગમ આદિ) નયો તો જાતિની અપેક્ષાએ એક પદાર્થમાં બહુવચનને ઇચ્છે છે અને ઘણા પદાર્થોને વિષે બહુવચનને ઇચ્છે છે આથી તે સર્વ વિકલ્પોનું ગ્રહણ કરનારા છે. આ પ્રમાણે સર્વ પદાર્થોમાં નયવાદનો અનુગમ = અનુસરણ કરવું. પ્રેમપ્રભા : સર્વસંગ્રહ-નયના મતે એકવચન અને દ્વિવચન અંતવાળા પૂર્વોક્ત જીવ વગેરે ૪-૪ વિકલ્પોનો ઉચ્ચાર થયે શૂન્ય ભાંગો છે અર્થાત્ કોઈપણ પ્રકારના બોધનો સ્વીકાર કરાતો નથી. પ્રશ્ન : આનું શું કારણ ? એનો જવાબ આપતાં ભાષ્યકાર કહે છે
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy