SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૦ રૂ૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् ३८१ किञ्चिज्ज्ञेयं तद् यथा बहिः पश्यत्येवमन्तः, एवं सम्भिन्नलोकालोकविषयं, सम्भिन्नमिति सम्पूर्णम्, अथवा सर्वैः पर्यायैरथवा यथात्मानं तथा परम्, अथवा स्वपर्यायैः परपर्यायैश्च । अथ किमेतस्माज्ज्ञानात् प्रकृष्टतरमन्यत् किञ्चिज्ज्ञानमस्तीति ? उच्यते-नातः परं ज्ञानमस्ति अस्मात् केवलात् परं प्रधानतरं, प्रकृष्टतरं ज्ञानं ज्ञेयपरिच्छेदि नास्ति किञ्चित् । एतत् स्याद् यद्यपि ज्ञानं न प्रधानतरमस्ति विषयस्तहि अप्रकाशितोऽस्ति तेन केवलज्ञानेनेति, तन्न, यतः-न च केवलेत्यादि । केवलज्ञानस्य विषयः सर्वद्रव्याणि सर्वपर्यायाश्च, एतस्माद् विषयात् परमन्यत् किञ्चिज्ज्ञेयं नास्ति यदप्रकाशितं केवलेनेति । एवं विषयमाख्याय એક સંભિન્ન-શવદના ચાર અર્થ () કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે કે, અહીં લોકમાં અને અલોકમાં જે કાંઈ જોય = જાણવા યોગ્ય વસ્તુ છે, તેને જેમ બહારથી જુએ છે તે પ્રમાણે અંદરથી પણ દેખે છે - જાણે છે. આ રીતે સંભિન્ન-લોકાલોક-વિષયવાળું કેવળજ્ઞાન છે. આમા “સંભિન્ન એટલે સંપૂર્ણ એમ અર્થ જાણવો. (i) અથવા સંભિન્ન એટલે સર્વપર્યાયોથી સહિત જાણે છે અથવા (i) સંભિન્ન એટલે જે રીતે પોતાને જાણે છે તે પ્રમાણે બીજા પદાર્થોને પણ જાણે છે. (અર્થાત્ બીજા પદાર્થોને પણ સ્પષ્ટરૂપે - પ્રત્યક્ષથી સંપૂર્ણપણે જાણે છે.) (iv) અથવા ભિન્ન એટલે સ્વ-પર્યાયો વડે અને પર-પર્યાયો વડે (અભાવાત્મક પર વસ્તુના ધર્મો વડે) લોકાલોકને જાણે છે. આમ “સંભિન્ન” શબ્દ કે જેનો અર્થ “સંપૂર્ણ થાય છે, તેના જુદી જુદી રીતે ચાર અર્થ ટીકામાં કરી બતાવ્યા છે. દરેકમાં “સંપૂર્ણ એવા અર્થને બતાવેલો શંકા શું આ કેવળજ્ઞાન કરતાં ય પ્રકૃષ્ટતર = અધિક મોટું બીજું કોઈ જ્ઞાન છે ખરું? સમાધાન ઃ આના કરતાં શ્રેષ્ઠ જ્ઞાન નથી અર્થાત્ આ કેવળજ્ઞાન કરતાં પર = એટલે અધિક પ્રધાન = અધિક મોટું બીજું કોઈ કોઈ જ્ઞાન = શેય વસ્તુને જાણનારું નથી. પૂર્વપક્ષ: એવું બને કે, જો કે કેવળજ્ઞાન કરતાં અધિક શ્રેષ્ઠ/પ્રધાન બીજું જ્ઞાન નથી, તો પણ તે કેવળજ્ઞાન વડે પ્રકાશિત કરાયો ન હોય અર્થાતુ જણાયો ન હોય એવો કોઈ વિષય તો હોઈ શકે ને ? ઉત્તરપક્ષ ઃ એવું નથી, કેવળજ્ઞાનના વિષય કરતાં બીજું કોઈ જોય નથી. અર્થાત્ ૨. પૂ. ના. 5. I ૨. gિ I Uતસ્માસ્ત્ર મુ.
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy