SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [a૦૨ २१० तत्त्वार्थाधिगमसूत्रम् संसारवर्तिनो यावन्तः क्षयादिसम्यग्दर्शनिनस्ते निर्दिश्यन्ते असंख्येयानि सम्यग्दर्शनानीत्यनेन। ये तर्हि केवलिनः सिद्धाश्च ते सर्वे कियन्त इत्याह-सम्यग्दृष्टयस्त्वनन्ताः । भवस्थकेवलिनः सिद्धांश्चाङ्गीकृत्योक्तं सम्यग्दृष्टयस्त्वनन्ता इति । द्वारान्तरस्पर्शनेनाह - भा० क्षेत्रम् । सम्यग्दर्शनं कियति क्षेत्रे ? लोकस्याऽसंङ्ख्येयभागे । टी० क्षेत्रम् । क्षियन्ति-निवसन्ति यत्र जीवादिद्रव्याणि तत् क्षेत्रम्-आकाशम्, य एतेऽसङ्ख्येयतया निर्धारिता अनन्ततया च, एभिः पुनः कियदाकाशं व्याप्तमिति संशये सति पृच्छति-सम्यग्दर्शनं कियति क्षेत्रे ? । ननु च सम्यग्दर्शनमेतेन पृच्छ्यते निर्णयोऽपि तस्यैव, सम्यदृष्टयस्तु न चोद्यन्ते न निर्णीयन्त इति अयुक्तमिति । उच्यते-इहायं सम्यग्दर्शनशब्दो જવાબઃ સમ્યગૃષ્ટિ જીવો અનંતા છે. અહીં ભવસ્થ (દહસ્થ) કેવળી ભગવંતો અને સિદ્ધાત્માઓની અપેક્ષાએ કહેલું છે કે, “સમ્યગુદૃષ્ટિ આત્માઓ અનંતા છે.” હવે અન્યદ્વારની અર્થાત્ ત્રીજા ક્ષેત્ર-દ્વારની સ્પર્શના કરતાં ભાષ્યકાર કહે છે કે, ભાષ્ય ક્ષેત્રદ્વાર કહેવાય છે. પ્રશ્ન ઃ સમ્યગુદર્શન કેટલાં ક્ષેત્રમાં રહે છે? જવાબ: સમ્યગદર્શન લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. પ્રેમપ્રભા ક્ષિત્તિ-નિવન્તિ યજ્ઞ નીવાદ્વિવ્યાળિ તન ક્ષેત્રમ્ | જ્યાં જીવાદિ દ્રવ્યો નિવાસ કરે, રહે તે ક્ષેત્ર એટલે આકાશ. પૂર્વે સંખ્યાદ્વારમાં જે આ સમ્યગુદર્શની જીવો અસંખ્યયરૂપે અને સમ્યગુદૃષ્ટિ આત્માઓ અનંત સંખ્યાવાળા તરીકે નિશ્ચિત કરાયેલાં છે, આ જીવો વડે કેટલું આકાશ વ્યાપ્ત થયેલું છે ? રોકાયેલું છે ? અર્થાત્ આ જીવો કેટલાં આકાશ પ્રદેશમાં રહેલાં છે ? આવો સંશય હોતે છતે અન્ય વ્યક્તિ (શિષ્યાદિ) પૂછે છે પ્રશ્ન : સમ્યગુદર્શન (સમ્યગદર્શની) કેટલાં ક્ષેત્રમાં રહેલું છે ? અહીં કોઈ અન્ય વ્યક્તિ શંકા ઉઠાવે છે. શંકા : પૂર્વોક્ત ભાષ્ય વડે સમ્યગદર્શન (અર્થાત્ સમ્યગ્રદર્શની જીવો) અંગે પ્રશ્ન પુછાય છે અને નિર્ણય પણ તેનો જ થાય છે. જયારે સમ્યગુદૃષ્ટિ આત્માઓ વિષે પૃચ્છા કરાતી નથી આથી તે અંગે નિર્ણય પણ થશે નહીં. જેના વિષે પ્રશ્ન પુછાય તેનો જ નિર્ણય થાય ને ? આથી અહીં સમ્યગુદૃષ્ટિ આત્માઓનું ગ્રહણ ન થવાથી તેના વિષે પ્રશ્ન ન પુછાવાથી તે અંગે નિર્ણય શી રીતે થશે? સમાધાનઃ અહીં (ભાષ્યમાં કહેલ) આ “સમ્યગુદર્શન' શબ્દ ભાવ-સાધનવાળો છે – ૨. a.પૂ. I d૦ મુ. | ૨. પૂ.તા.-શો. . તા. 5. I
SR No.022539
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRatnavallabhvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages604
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy