SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ તત્વાર્થ સૂત્ર ત્યારે તો સ્વજાતિના એટલે દ્રવ્યના તથા પર્યાયના ભેદોની વિવફા નહીં હોવાથી સકળ વસ્તુનો એક દ્રવ્યની સાથે અને સકળ પર્યાયોનો એક પર્યાયમાં અભેદ ઉપચાર કરે છે. આ અભેદ ઉપચારથી એક અદ્વિતીય અંશને જયારે વક્તા વિવલિત કરે છે ત્યારે સક્લાદેશ કહેવાય છે. ' , હવે ઉક્ત બે ભંગ તથા ત્રીજા ભંગને લઈને કહે છે કે – અથવા તદ્ એટલે દ્રવ્યાર્થ અને પર્યાયાર્થના વિશેષ અર્થાત્ દ્રવ્ય વિશેષ અને પર્યાય વિશેષ તથા અવક્તવ્યત્વ આ બધાના અભેદ ઉપચારથી એક અદ્વિતીય અંશને જ્યારે વક્તા વિવક્ષિત કરે છે ત્યારે સક્લાદેશ કહેવાય છે. આ રીતે “ચાનું નિત્ય ઇત્યાદિ ત્રણ પ્રકારે સકલાદેશ છે. આ ત્રણે પ્રકારનો પણ સકલાદેસ નિત્યત્વ, અનિત્યત્વ, યુગપલ્ફાવના એકત્વરૂપ (અભેદથી) એક અર્થનો અભિધાયી છે. એટલે કે – પ્રથમ ભંગ :- નિત્યત્વેન “સ્યાનું નિત્ય' બને છે આ સકલાદેશ છે, કેમ કે નિત્યત્વેન રૂપેણ એક અર્થને કહે છે. બીજો ભંગ - અનિયત્વેન રૂપેણ ‘સ્યા, અનિત્ય' છે આ સક્લાદેશ છે, કેમ કે અનિત્યત્વેન રૂપેણ એક અર્થને અનિત્ય કહે છે. ત્રીજો ભંગ - યુગપલ્માવેન એક કાળે અવક્તવ્યરૂપેણ “સ્યાદ્ અવક્તવ્ય છે. આ સક્લાદેશ છે. કેમ કે અવક્તવ્યત્વેન રૂપેણ એક અર્થને અવક્તવ્ય કહે છે. આ રીતે પહેલા ત્રણે ભંગ સકલાદેશ છે. તેમાં વક્તાની વિવક્ષાને આધીન સકલાદેશપણું છે. હવે છેલ્લા ચાર ભંગો વિકલાદેશ છે અને તે વિકલાદેશપણું વિવલાને આધીન છે તે બતાવીએ છીએ. જ્યારે = દ્રવ્ય સામાન્ય અને પર્યાય સામાન્યથી, = દ્રવ્ય વિશેષ અને પર્યાય વિશેષથી, = દ્રવ્ય સામાન્ય અને પર્યાય સામાન્યના યૌગપઘથી અથવા દ્રવ્યવિશેષ અને પર્યાયવિશેષના યૌગપદ્યથી વસ્તુનું તદતદાત્મક-સદસદાત્મક એકત્વ સમુચ્ચયને લઈને થાત્ પ્તિ ૨ નાતિ વ આ ચોથા ભંગમાં કહેવાય છે, પાંચમા, છઠ્ઠા તથા સાતમા વિકલ્પોમાં તેવા પ્રકારની વિવક્ષાથી વસ્તુનું એકત્વ-ભાવા ૧. પાંચમા વિકલ્પમાં ક્રમ વિવક્ષાથી વાત અતિ ર યુગપતુ વિવક્ષામાં અવવ્યશ. છઠ્ઠા વિકલ્પમાં ક્રમ વિવક્ષાથી થાત નતિ વ યુગપતુ વિવક્ષામાં મવવ્ય. સાતમા વિકલ્પમાં ક્રમ વિવક્ષાથી થાત તિ 1 નાતિ વ યુગપત વિવક્ષામાં સવવ્યશ.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy