________________
અધ્યાય-૫ સૂત્ર-૩૧
૪૫૯ આ પ્રમાણે સરોજમાં નીલનો અને નીલમાં સરોજનો વ્યભિચાર છે. આથી જ બંનેમાં વ્યભિચાર હોવાથી બંને વિશેષણ છે.
અહીં નીd વ સોગં આ દગંતમાં નીલતાના અત્યન્ત અયોગનો વ્યવચ્છેદ કરાય છે. “નીલ' સાથે પણ કારનો પ્રયોગ છે એટલે નીલનો અત્યંત અસંબંધ દૂર કરાય છે. સરોજ સાથે નીલતાનો અત્યંત અસંબંધ નથી. એટલે “સરોજ નીલ હોતું જ નથી આવો અર્થ ન થાય.
આ રીતે અહીં ‘વ’કારથી અત્યંત અસંબંધનો વ્યવચ્છેદ કરાય છે. આ પ્રમાણે ‘પવ' કારનું ત્રીજું ફળ “અત્યન્ત અયોગ વ્યવચ્છેદ' વિચાર્યું.
કોઈક સ્થળે “વ' કારથી (૧) અસંબંધ દૂર થાય છે, કોઈક સ્થળે (૨) બીજામાં સંબંધ દૂર થાય છે, કોઈક સ્થળે અત્યન્ત અસંબંધ દૂર થાય છે. આ અવધારણના ત્રણ ફળની વિચારણા પૂર્ણ થાય છે.
( આ પ્રમાણે નિત્યે કૃત આદિ ઉપરોક્ત સર્વ સ્થળે “વિકારનો સાક્ષાત્ પ્રયોગ ન હોય તો પણ “પવ' કારની વિવલા હોવાથી વ્યવચ્છેદાર્થની પ્રતીતિ થાય છે.
આથી અયોગ વ્યવચ્છેદ આ વિશેષણથી નિરન્વય દોષનો અભાવ થાય છે. એટલે કે તમે અવધારણના ફળનો અસંભવ હોવાથી વિકારનો અન્વય થઈ શકતો નથી. આ પ્રમાણે નિરન્વય દોષ આપી કોઈની સાથએ વિકારનો સંબંધ થતો નથી માટે વ્યર્થ છે. આવું કહ્યું હતું તે પણ દૂર થાય છે.
આ રીતે અયોગ વ્યવચ્છેદ અર્થવાળો વકાર યાત્ પદ સિવાય પણ સાર્થક બને છે.
આ પ્રમાણે બીજાઓએ અવધારણનું ફળ વર્ણવી “સ્માત’ પદ સિવાય પણ એકાંતથી કરેલ પ્રયોગ પણ બરાબર છે આવું સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો...
ત્યારે હવે સિદ્ધાંતવાદી “અપરેનું ખંડન કરવાનો પ્રયાસ કરે છે.... ‘ત્રોચતે' આ પંક્તિ દ્વારા તેની શરૂઆત કરે છે. તે આ પ્રમાણે –
આ બધું તો બીજાઓએ જે દૂષણો આપ્યાં છે તેને કેમ દૂર કરવાં આ જ એક દુબુદ્ધિથી વ્યામોહથી બોલાયેલું છે. કારણ કે અયોગનો વ્યવચ્છેદ કરવા છતાં પણ પૂર્વમાં આપેલ દોષનો સંપાત હટતો નથી. પહેલા આપેલા દોષો કાયમના કાયમ રહે છે.
કેવી રીતે ? ત્રણ વિકલ્પ દ્વારા બતાવીએ છીએ
અયોગ વ્યવચ્છેદ વડે અસ્તિ સાથે જે યોગ ઇચ્છે છે તે યોગ શું સામાન્યરૂપ અસ્તિ વડે જણાય છે ?
વિશેષરૂપ અતિ વડે જણાય છે? કે સામાન્ય-વિશેષ ઉભયરૂપ અસ્તિ વડે જણાય છે ?
જો (૧) સામાન્યરૂપ અસ્તિ સાથે યોગ વિવલિત કરે તો વિશેષરૂપ અસ્તિની સાથે અયોગ રહેશે, અને
(૨) વિશેષરૂપ અસ્તિ સાથે યોગ વિવલિત કરે તો સામાન્યરૂપ અસ્તિની સાથે અયોગ