________________
વાચક મુખ્ય ઉમાસ્વાતિજી વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર પંચમ અધ્યાય વિવેચન (મહાતાર્કિક સિદ્ધસેનગશિ વિરચિત ટીકાનો ગુર્જર ભાવાનુવાદ)
વિવરણકાર તીર્થપ્રભાવક પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય
વિક્રમસૂરીશ્વરજી
પ્રેરણા આશીર્વાદદાતા પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજયશસૂરિજી
સંકલનકર્ણી સાધ્વીવર્યા સર્વોદયાશ્રીજીના શિષ્યા
સાધ્વીવર્યા નયપઘાશ્રીજી
સંપાદક જિતેન્દ્ર બી. શાહ
પ્રકાશક
શ્રતનિધિ શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
‘દર્શન’ શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪.