SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ તત્ત્વાર્થ સૂત્ર અને પવનનું તિય ગમન થાય છે. તે ધર્મ દ્રવ્યના ઉપકારથી નિરપેક્ષ ધર્મ દ્રવ્યના ઉપકાર વિના જ થાય છે તો ધર્માસ્તિકાય ગતિમાં અપેક્ષા કારણ કેવી રીતે ? સમાધાન : આ તો તમારી માત્ર પ્રતિજ્ઞા જ છે. હેતુ અને દૃષ્ટાન્ત સિવાય પ્રતિજ્ઞા માપથી સાધ્યની સિદ્ધિ થતી નથી. સ્યાદ્વાદીના માટે તમારી પાસે ધર્મદ્રવ્યના ઉપકારની અપેક્ષા ન હોય અને સ્વાભાવિક (વિગ્નસા) ગતિ હોય એવા હેતુ કે દૃષ્ટાંત નિર્દોષ નથી, કેમ કે ગતિ પરિણામવાળા બધા જીવ અને પુદ્ગલની ગતિમાં ઉપગ્રાહક ધર્મ દ્રવ્યનો અનુરોધ હોય છે, ધર્મ દ્રવ્યની મદદ હોય છે. આ અનેકાંતવાદીનો સિદ્ધાન્ત છે. પૂર્વપક્ષમાં જે દષ્ટાન્ન આપ્યાં છે તેમની પણ ગતિમાં ધર્મદ્રવ્યનો ઉપકાર છે જ અને સ્થિતિ પરિણામવાળા જીવ અને પુદ્ગલોની સ્થિતિમાં અધર્મ દ્રવ્યનો ઉપકાર છે. અહીં એટલું સમજી લેવું કે ધર્મ અને અધર્મ આ બે દ્રવ્ય ગતિ, સ્થિતિ કરાવતા નથી પણ તેમનું સાચિત્ર-સંનિધાન એ જ ઉપકારક છે. સંનિધાન જ ઉપકારક છે કેવી રીતે તે માટે એકબે દષ્ટાંત જોઈએ. દા. ત. જેમ ભિક્ષા વાસ કરાવે છે. અહીં જે વાસ કરી રહ્યો છે તેમાં ભિક્ષા ઉપકારક છે. કેમ કે ભિક્ષા બરાબર મળે છે માટે તે રહ્યો છે. વળી “બકરીની લીંડીનો અગ્નિ ભણાવે છે. અહીં ભણવામાં અગ્નિ ૧. પંચલિંગી પ્રકરણમાં પૂ. જિનેશ્વરસૂરિ મ કહ્યું છે તે જાણવા જેવું હોવાથી અહીં તેની નોંધ કરીએ छीये. "ननु यदि जीव-पुद्गलेभ्य एव गतिस्थिती भवतस्तदा कृतं धर्माधर्माभ्यां, तत्कार्यस्यान्यथासिद्धेः इति चेत् तन्न जीव-पुद्गलेभ्यः परिणामिकारणेभ्यो गतिस्थित्योरुत्पादेऽपि ज्ञानोत्पत्तौ चक्षुरादेरिव ताभ्यां सहकारितया धर्माधर्मास्तिकाययोरप्यपेक्षणात् । न च क्षिति-जल-तेजसां तत्र सहकारित्वं वाच्यं, क्षित्याद्यभावेऽपि वियति पक्षिणां पवनोद्भतरूतादीनां च गतिस्थित्योरुपलम्भात् । ननु वियति स्थूलक्षित्याद्यभावेऽपि सूक्ष्मक्षित्यादिसम्भवात् तदपेक्षयैव तत्र पक्ष्यादीनां गति-स्थिती भविष्यतः इति चेत् न, एवं तर्हि सूक्ष्मक्षित्यादीनां तत्र गतिस्थित्योरभावप्रसङ्गः, तदीयगतिस्थित्योस्तत्रापेक्षाकारणान्तराभावात्, अत एव न वायोरप्यपेक्षाकारणता, तस्याप्यपेक्षाकारणान्तराभावेन गतिस्थित्योरभावप्रसङ्गात् तस्माद् ययो न गत्वा स्थितिः, स्थित्वा च न गतिस्तन्निमित्ते जीव-पुद्गलानां गति-स्थिति, न च धर्माधर्मास्तिकायाभ्यामन्यस्तादृशः क्षित्यादिषु कश्चिदप्यस्ति ॥ ननूक्तस्वरूपाभावात् क्षित्यादीनां मा भूत् कारणत्वं, तद्योगाच्चाकाशस्य तद् भविष्यति इति चेत् न लोकालोकविभागाभावप्रसङ्गात्, यत्र हि जीव-पुद्गलानां गति-स्थिती स्तः स लोक इतरस्तु अलोक इति लोकालोकव्यवस्था, आकाशनिमित्तत्वे तु गति-स्थित्योरलोकेऽपि तद्भावप्रसङ्गेन लोकत्वप्राप्त्याऽलोकवार्ताऽप्युच्छिद्येत, अत एव पुण्य-पापयोरपि न तदपेक्षाकारणत्वं, स्वदेहव्यापकात्मगतत्वेन नियतदेशस्थयोरपि पुण्यपापयोः पुद्गलानां गतिस्थितिकारणत्वेऽसम्बद्धत्वाविशेषात, तन्महिम्नैव तेषां लोक इवालोकेऽपि गतिस्थितिप्रसङ्गात् तथा चालोकस्यापि लोकत्यमापद्येत, मुक्तात्मानां च पुण्यपापाभावेन इतः कर्मक्षयेन मुक्तौ गच्छतां गतेस्तन्न स्थितेश्चाभावप्रसङ्गात्, नाप्यालोक-तमसोस्तदपेक्षाकारणत्वम्, अहिन तमोऽभावेऽपि रजन्यां चालोकाऽभावेऽपि गतिस्थतिदर्शनात् न च यदभावेऽपि यद् भवति तत् तस्य कार्यं नाम, तस्माद् क्षित्यादीनामपेक्षाकारणत्वाभावाद् व्यापकयोर्धर्माधर्मास्तिकाययोरेव जीवपुद्गलगतिस्थिती प्रति अपेक्षाकारणत्वमिति स्थितम् । न चैतं सति सर्वदा जीवादिनां गतिस्थितिप्रसङ्ग इति वाच्यं, सदा सान्निध्येऽप्येतयोः स्वयं गतिस्थितिपरिणतानामेव जीवादीनां गतिस्थित्युपष्टम्भकत्वात् तथा च प्रयोग: जीवपुद्गलानां गतिः साधारण-बाह्यनिमित्तापेक्षा गतित्वात्, एकसरोजलाश्रितानां प्रभूतमत्स्यादीनां गतिवत् ।....
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy