________________
ત્રસ જીવો
પC
સ્થાવર જીવોના ૨૨ ભેદ અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય |૧૨| પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાય | ૨ | અપર્યાપ્યા બાદર પૃથ્વીકાય ૧૩] પર્યાપ્યા બાદર પૃથ્વીકાય ૩ | અપર્યાપ્તા સૂક્ષ્મ અપકાય ૧૪| પર્યાપ્તા સૂક્ષ્મ અપકાય
અપર્યાપ્યા બાદર અપકાય ૧૫| પર્યાપ્તા બાદર અપકાય અપર્યાપ્તા સૂક્ષ્મ તેઉકાય |૧૬ | પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાય અપર્યાપ્યા બાદ તેઉકાય |૧૭| પર્યાપ્યા બાદ તેઉકાય અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય /૧૮ | પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાય અપર્યાપ્ત બાદર વાયુકાય | |૧૯| પર્યાપ્યા બાદ વાયુકાય અપર્યાપ્યા બાદર પ્રત્યેક | |૨૦) પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય
વનસ્પતિકાય અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ [૨૧] પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય અપર્યાપ્ત બાદર સાધારણ ૨૨ | પર્યાપ્ત બાદર સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય ૨) ત્રસ - જેઓ તાપ આદિથી પીડિત થયે છતે એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકે છે, જેમના સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે સ્પષ્ટ હોય છે તે ત્રસ નામકર્મના ઉદયવાળા જીવો તે ત્રસ. ત્રપણું બે પ્રકારે હોય છે – (સૂત્ર-૨/૧૪)
૧) ક્રિયાથી - ક્રિયા એટલે હલન-ચલન કરવું તે અથવા અન્ય સ્થાનમાં જવું તે. ક્રિયાથી ત્રસ તેઉકાય, વાયુકાય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય છે.
૧૧ |