________________
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્રની અતિમોપદેશકારિકા મૂળગાથા અને શબ્દાર્થ
એવું તત્ત્વપરિજ્ઞાના-દ્વિરક્તસ્યાત્મનો શમ્ | નિરાસવવાચ્છિન્નાયાં, નવાયાં કર્મસત્તતૌ તેના પૂર્વાર્જિત ક્ષપયતો, યથોર્તિઃ ક્ષયહેતભિઃ | . સંસારબીજું કાર્પેન, મોહનીય પ્રતીયતે પરા
આ રીતે જીવ વગેરે તત્ત્વોના જ્ઞાનથી વિરક્ત થયેલા, સર્વથા આગ્નવરહિત થવાથી નવા કર્મોની પરંપરા છેદાયે છતે શાસ્ત્રમાં કહેલા ક્ષયના હેતુઓ વડે પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરનારા આત્માનું સંસારના બીજરૂપ મોહનીયકર્મ સંપૂર્ણપણે ક્ષય પામે છે. (૧-૨)
તતોડત્તરાયજ્ઞાનદન-દર્શનનાચનત્તરમ્ | પ્રતીયન્તડસ્ય યુગપતુ, ત્રીણિ કર્માણ્યશેષતઃ II
ત્યાર પછી એના ત્રણ કર્મો-અંતરાય, જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એકસાથે સંપૂર્ણપણે ક્ષય પામે છે. (૩)
ગર્ભસૂચ્યાં વિનષ્ટાયાં, યથા તાલો વિનશ્યતિ | તથા કર્મ ક્ષય યાતિ, મોહનીયે ક્ષય ગd I૪ો
જેમ મસ્તકની સોય નાશ પામે છતે તાડવૃક્ષ નાશ પામે છે તેમ મોહનીયકર્મનો ક્ષય થયે છતે બધા કર્મોનો ક્ષય થાય છે. (૪)
તતઃ ક્ષીણચતુઃકર્મા, પ્રાપ્તોડગ્યાખ્યાતસંયમમ્ | બીજબન્ધનનિર્મુક્તક, સ્નાતકઃ પરમેશ્વરઃ ||પા