________________
૪૫૪
પહેલો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૮) સત્સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલાન્તર-ભાવાલ્પબહુવૈચ્છ.
(૮) જીવાદિ તત્ત્વોનું જ્ઞાન સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વથી થાય છે. (૯) મતિધૃતાવધિમન:પર્યાયકેવલાનિ જ્ઞાનમુ.
(૯) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન એ (પાંચ પ્રકારનું) જ્ઞાન છે. (૧૦) તત્રમાણે.
(૧૦) (પાંચ પ્રકારનું) જ્ઞાન બે પ્રકારના પ્રમાણરૂપ છે. (૧૧) આદ્ય પરોક્ષ....
(૧૧) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ પરોક્ષપ્રમાણ છે. (૧૨) પ્રત્યક્ષમન્યતુ.
(૧૨) શેષ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. (૧૩) મતિઃ સ્મૃતિઃ સંજ્ઞા ચિન્તાડડભિનિબોધ ઈત્યનર્થાન્તરમું.
(૧૩) મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ એ પર્યાયવાચી શબ્દો છે. (૧૪) તદિજિયાનિજિયનિમિત્ત....
(૧૪) મતિજ્ઞાન ઈન્દ્રિયનિમિત્તક અને અનિન્દ્રિય(મન) નિમિત્તક છે. (૧૫) અવગ્રહેહાપાયધારણા..
(૧૫) અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા (એ મતિજ્ઞાનના ભેદ)