________________
અલ્પ.
૪૩૬
અલ્પબદુત્વ (૭) પ્રત્યેકબદ્ધબોધિત - - - -
સિદ્ધ | અલ્પબદુત્વ | પ્રત્યેકબુદ્ધસિદ્ધ બુદ્ધબોધિત નપુંસકસિદ્ધ | સંખ્યાતગુણ બુદ્ધબોધિત સ્ત્રીસિદ્ધ | સંખ્યાતગુણ
બુદ્ધબોધિત પુરુષસિદ્ધ | સંખ્યાતગુણ (૮) જ્ઞાન -
પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અવ્યક્તનું અલ્પબદુત્વ
સિદ્ધ | અલ્પબદુત્વ બેજ્ઞાનસિદ્ધ | અલ્પ ચારજ્ઞાનસિદ્ધ | સંખ્યાતગુણ
ત્રણ જ્ઞાનસિદ્ધ | સંખ્યાતગુણ પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ વ્યક્તનું અલ્પબદુત્વ - સિદ્ધ
અલ્પબદુત્વ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન સિદ્ધ | અલ્પ મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન સિદ્ધ
સંખ્યાતગુણ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન સિદ્ધ સિંખ્યાતગુણ | મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન સિદ્ધ
સંખ્યાતગુણ
Bસિદ્ધપ્રાભૂતની ગાથા ૧૦૩ અને તેની ટીકામાં કહ્યું છે કે, “બે જ્ઞાનસિદ્ધ કરતા ચાર જ્ઞાનસિદ્ધ અસંખ્યગુણ છે. LAસિદ્ધપ્રાભૂતની ગાથા ૧૦૪ અને તેની ટીકામાં કહ્યું છે કે, “મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનસિદ્ધ કરતા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાનસિદ્ધ અસંખ્યગુણ છે.