SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ અલ્પબદુત્વ ૪૩૩ (૩) ગતિ - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની અપેક્ષાએ સિદ્ધિગતિમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયમાં અનંતરપશ્ચાત્કૃતિકની અપેક્ષાએ મનુષ્યગતિમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયમાં પરંપરપશ્ચાત્કૃતિકની અપેક્ષાએ અનંતરગતિસિદ્ધનું અલ્પબદુત્વ. સિદ્ધ અલ્પબદુત્વ તિર્યંચગતિસિદ્ધ અલ્પ મનુષ્યગતિસિદ્ધ સંખ્યાતગુણ નરકગતિસિદ્ધ સંખ્યાતગુણ | દેવગતિસિદ્ધ | સંખ્યાતગુણ (૪) લિંગ - પહેલો વિકલ્પ - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની અપેક્ષાએ અવેદી સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ અલ્પબદુત્વ - અલ્પબદુત્વ નપુંસકસિદ્ધ | સ્ત્રીસિદ્ધ સંખ્યાતગુણ પુરુષસિદ્ધ સંખ્યાતગુણ બીજો વિકલ્પ - પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનયનયની અપેક્ષાએ અલિંગમાં સિદ્ધ થતા હોવાથી અલ્પબદુત્વ નથી. સિદ્ધ અલ્પ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy