________________
૩૧ર.
બંધના ચાર પ્રકાર
• બંધના ૪ પ્રકાર - (સૂત્ર-૮૪) ૧) પ્રકૃતિબંધ - જેમ કોઈ મોદકનો વાયુ દૂર કરવાનો સ્વભાવ હોય છે,
કોઈ મોદકનો પિત્ત દૂર કરવાનો સ્વભાવ હોય છે, તેમ કર્મનો
જ્ઞાનાદિ ગુણને ઢાંકવાનો જે સ્વભાવ નક્કી થાય તે પ્રકૃતિબંધ. ૨) સ્થિતિબંધ - જેમ કોઈ મોદક ૧૦ દિવસ ટકે છે, કોઈ મોદક ૧૫
દિવસ ટકે છે, તેમ કર્મનો આત્માની ઉપર રહેવાનો જે કાળ નક્કી
થાય તે સ્થિતિબંધ. ૩) રસબંધ - જેમ કોઈ મોદક અલ્પ ગળપણવાળો હોય છે, કોઈ મોદક
વધુ ગળપણવાળો હોય છે, તેમ કર્મની આત્માને ફળ આપવાની
તીવ્ર કે મંદ જે શક્તિ નક્કી થાય તે રસબંધ. ૪) પ્રદેશબંધ - જેમ કોઈ મોદક નાનો હોય છે, કોઈ મોદક મોટો હોય છે તેમ કર્મના દળની જે સંખ્યા નક્કી થવી તે પ્રદેશબંધ.
• પ્રકૃતિબંધ તેના બે પ્રકાર છે - મૂળ પ્રકૃતિબંધ અને ઉત્તરપ્રકૃતિબંધ. મૂળપ્રકૃતિબંધ ૮ પ્રકારે છે અને ઉત્તરપ્રકૃતિબંધ ૧૫૮ પ્રકારે છે. તે આ પ્રમાણે – (સૂત્ર-૮/૫,૮૬) ક્ર. મૂળપ્રકૃતિનું વ્યાખ્યા | કયા ગુણને ઉત્તરભેદ | દષ્ટાંત
ઢાંકે? ૧ | જ્ઞાનાવરણ વસ્તુના વિશેષ | અનંતજ્ઞાન
આંખે પાટા | બોધરૂપ જ્ઞાનને
બાંધવા જેવું ઢાંકે તે ૨ |દર્શનાવરણ વસ્તુના સામાન્ય અનંતદર્શન | ૯ |દ્વારપાળ જેવું
બોધરૂપ દર્શનને ઢાંકે તે
નામ