________________
અસંખ્યકાળ
૨૪૩
૭૯૯
૩,૯૦૫
૫૩૮૪ ૯૩
X
૨,૨૬,૯૨૦
૧૨૪
O
૧૨
સાવન વર્ષ = ૩૦ x ૧૨ = ૩૬૦ અહોરાત્ર ૫) નક્ષત્રમાસ = ૨૭૪ અહોરાત્ર નક્ષત્રવર્ષ = ૨૭૪ x ૧૨ = ૩૨૪ = ૩૨૭ અહોરાત્ર ૧ યુગ = ૧,૮૩) અહોરાત્ર ૬૨ ચંદ્રમાસ = ૬૨ x ૨૯ = ૧,૭૯૮+૩૨= ૧,૮૩૦ અહોરાત્ર = ૧ ચંદ્રયુગ
૫૭૩ અભિવર્ધિતમાસ = ૫૭૮૩ x ૩૧ = જય x ૧ = ૪૫,૩૮૪ x 1 = ૦ = ૧,૮૩૦ અહોરાત્ર = ૧ અભિવર્ધિતયુગ
૬૦ સૂર્યમાસ = ૬૦ x ૩૦ = ૧,૮૦૦ + ૩૦=૧,૮૩૦ અહોરાત્ર = ૧ સૂર્યયુગ
૬૧ સાવનમાસ = ૬૧ x ૩૦ = ૧,૮૩૦ અહોરાત્ર = ૧ સાવયુગ
૬૭ નક્ષત્રમાસ = ૬૭ x ૨૭ = ૧,૮૦૦+૨૧=૧,૮૩) અહોરાત્ર = ૧ નક્ષત્રયુગ
૨) અસંખ્ય કાળ - સંખ્યાનાકાળ પછી અસંખ્યકાળ આવે છે. ગણિતના વિષયને ઓળંગી ગયેલ કાળ તે અસંખ્યકાળ. તે આ પ્રમાણે –
પલ્યોપમ - તે ત્રણ પ્રકારે છે - ઉદ્ધાર પલ્યોપમ, અદ્ધા પલ્યોપમ, ક્ષેત્ર પલ્યોપમ. તે દરેકના બે બે પ્રકાર છે – બાદર અને સૂક્ષ્મ.
૧) બાદર ઉદ્ધાર પલ્યોપમ-ઉત્સધ અંગુલથી બનેલ ૧ યોજન લાંબોપહોળો-ઊંડો ગોળ પ્યાલો કલ્પી તેને દેવકુરુ-ઉત્તરકુરુના યુગલિકોના મસ્તક મુંડાવ્યા પછી ૧ થી ૭ દિવસમાં ઊગેલા વાલાગ્રોથી ઠાંસી ઠાંસીને