________________
અપરિગૃહીતા દેવીઓ કયા દેવોના ઉપભોગ માટે ?
૨૧૯
પહેલા દેવલોકની અપરિગૃહીતા દેવી -
કેટલા આયુષ્યવાળી ? કોના ઉપભોગ માટે ? ૧ પલ્યોપમ
૧લા દેવલોકના દેવો (૧ પલ્યોપમ+૧ સમય)થી ૧૦ પલ્યોપમ | ૩જા દેવલોકના દેવો (૧૦ પલ્યોપમ+૧ સમય)થી ૨૦ પલ્યોપમ | પમા દેવલોકના દેવો (૨૦ પલ્યોપમ+૧ સમય)થી ૩૦ પલ્યોપમ | ૭મા દેવલોકના દેવો (૩૦ પલ્યોપમ+૧ સમય)થી ૪૦ પલ્યોપમ | P૯ મા દેવલોકના દેવો | (૪૦ પલ્યોપમ+૧ સમય)થી ૫૦ પલ્યોપમ || ૧૧મા દેવલોકના દેવો બીજા દેવલોકની અપરિગૃહીતા દેવી -
કેટલા આયુષ્યવાળી ? કોના ઉપભોગ માટે ? સાધિક પલ્યોપમ
રજા દેવલોકના દેવો | (સાધિક પલ્યોપમ+૧ સમય)થી ૧૫ પલ્યોપમનું ૪થા દેવલોકના દેવો (૧૫ પલ્યોપમ+૧ સમય)થી ૨૫ પલ્યોપમ | ૬ઢા દેવલોકના દેવો (૨૫ પલ્યોપમ+૧ સમય)થી ૩૫ પલ્યોપમ | ૮મા દેવલોકના દેવો (૩૫ પલ્યોપમ+૧ સમય)થી ૪૫ પલ્યોપમ |૧૦મા દેવલોકના દેવો (૪૫ પલ્યોપમ+૧ સમય)થી ૫૫ પલ્યોપમ | ૧૨મા દેવલોકના દેવો
I અપરિગૃહીતા દેવીઓ પોતાના સ્થાનમાં રહીને જ ૯મા થી ૧૨મા દેવલોકના દેવોને ઉપભોગયોગ્ય થાય છે.